ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
3 લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ફલાવર
  2. બટેટા
  3. ડુંગળી
  4. ટામેટાં
  5. તજ
  6. લવીંગ
  7. તમાલ પત્ર
  8. ઇલાયચી
  9. તેલ
  10. મીઠું
  11. ગલાસ પાણી
  12. ૧ ચમચીજીરુ
  13. ૧/૨ ચમચીહીંગ
  14. ૧/૨ચમચી હળદર
  15. લાલ મરચું પાઉડર
  16. ચપટીખાંડ
  17. આદુ મરચાની લસણની પેસ્ટ બનાવી
  18. ગરમ મસાલો
  19. ઘાણા જીરુ
  20. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ મુકી જીરુ, હીંગ,હળદર નાખી ખડા મસાલા નાંખી દેવા.પછી તેમા ડુંગળી નાખી દો. પછી તેમા ટામેટાં પ્યુરી નાખી દો. ને સાંતળવા દો.આદુ મરચાની લસણની પેસ્ટ નાખી દો.

  2. 2

    બીજી બાજુ ગેસ પર એક તપેલીમાં પાણી મુકી તેમાં મીઠું નાખીને પાણી ઉકળવા દો.પછી તેમાં ફ્લાવર બટેટા નાખી દસ મિનિટ ચડવા દો.

  3. 3

    પછી બહાર કાઢી લેવાનું. પછી બાજુમાં ગ્રેવીમાં બધા મસાલા કરી લો અને બાફેલા શાક નાખી દો. પાણી નાખી ઉકળવા દો.

  4. 4

    તૈયાર છે ગ્રેવી વાળુ ફ્લાવર બટેટાનુ શાક હોટલ જેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes