પનીર કોફ્તા(Paneer kofta recipe in gujarati)

H S Panchal @cook_15769872
પનીર કોફ્તા(Paneer kofta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને છુંદી લો. એમાં પનીર છીણી ને નાખો. લાલ મરચું, ગરમ મસાલો અને કોર્ન ફ્લોર, મીઠું નાખી બરાબર મિક્ષ કરવું..
- 2
કોથમીર નાખી સરસ ગોળા કરી કોર્ન ફ્લોર માં રગદોળી ને તળી લેવા..
- 3
પછી ૧ ચમચી તેલ મુકી કાંદા, ટામેટાં, કાજુ મગજતરી ના બી નાખી સાંતળો. ઠંડુ થાય પછી પીસી લેવુ...
- 4
તેલ મુકી પેસ્ટ નાખી લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું નાખીને સાંતળો. તેલ છુટે એટલે થોડું પાણી નાખી ને પનીર કોફતા નાખી થોડીવાર થવા દેવું. છેલ્લે કોથમીર નાખી ગરમા ગરમ પનીર કોફતા તૈયાર છે🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092463














ટિપ્પણીઓ