વેજીટેબલપરાઠા (vagetable paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટ ને ચાળી ને તેમા મીઠુ,તેલ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ ને મીકસ કરી કવર કરી દેવો.
- 2
એક પેન મા તેલ મુકી કોબીજ, ડુગળી,ટામેટાં ને બઘા મસાલા ઉમેરી સાતળી લેવુ.
- 3
તે પછી પરોઠા ના લોટ ને એકદમ મસળી તેના લુઆ કરી લેવા.
- 4
પછી પરોઠુ વણી તેની પર મસાલો પાથરવો.
- 5
પછી તેની પર ચીઝ પાથરી બીજુ પરોઠુ મૂકવુ.
- 6
પછી પરોઠા ને ગોલ્ડન બા્ઉન શેકી લેવા.
- 7
તૌયાર છે વેજીટેબલ ચીઝ પરાઠા ગરમા ગરમ સોસ,દહિં સાથે સવૅ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093057










ટિપ્પણીઓ (8)