રોટલીનો ચેવડો(Rotli Chevdo Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

સાંજની નાની નાની ભૂખ સંતોષવા માટેની ખૂબ જ ઈઝી અને ટેસ્ટી રેસીપી છે જે હેલ્ધી તો છે જ સાથે વધતી રોટલીનું બેસ્ટ નીરાકરણ છે.

રોટલીનો ચેવડો(Rotli Chevdo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સાંજની નાની નાની ભૂખ સંતોષવા માટેની ખૂબ જ ઈઝી અને ટેસ્ટી રેસીપી છે જે હેલ્ધી તો છે જ સાથે વધતી રોટલીનું બેસ્ટ નીરાકરણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ મિનિટ
ર લોકો
  1. ૩-૪રોટલી
  2. પાવળા તેલ
  3. ચપટીજીરૂ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીઘાણાજીરૂ
  7. ૧/૨ ચમચીબૂરુ ખાંડ

રાંધવાની સૂચનાઓ

૮ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલીનાં ટુકડા કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરૂ એડ કરી તતડે એટલે રોટલી શેકી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં બધાં જ મસાલા અને બુરુ ખાંડ ઉમેરો.

  4. 4

    તૈયાર છે. ક્રિસ્પી રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes