કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

#GA4
#Week10
#Kofta

#GA4
#Week10
#Kofta

વધુ વાંચો

દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

#GA4
#Week10
#Kofta

#GA4
#Week10
#Kofta

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • કોફતા માટે ની સામગ્રી
  • ૧મોટી દૂધી છીણેલી
  • ૧-૧/૨ ચમચી આદું મરચાં ની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર
  • ૧-૧/૨ ચમચી મીઠું
  • ૧/૨ ચમચીહીંગ
  • ૩-૪ ચમચી દહીં
  • ૧ નાની વાટકીચણા નો લોટ
  • કોથમીર
  • કરી માટે ની સામગ્રી
  • ૪ટામેટાં ઝીણા સમારેલા
  • ૨ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • ૧/૨ ચમચીહીગ
  • ૧ ચમચીજીરુ
  • ૧/૨ વાટકીદહીં
  • ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ચમચો ઘી
  • કોથમીર
  • મીઠું
  • ચપટીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છીણેલી દૂધી મા મીઠું નાખીને હલાવો અને ૧૦ મિનિટ રહેવા દો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બધું પાણી એમાં થી કાઢી લેવું.

  3. 3

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં હળદર, કોથમીર, આદું મરચાં ની પેસ્ટ ને હીંગ ઉમેરી હલાવો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં દહીં ઉમેરો અને પછી ચણા નો લોટ ઉમેરી હલાવો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એના ગોળ કોફતા કરી તળી લો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે કરી બનાવા માટે એક પેન માં ઘી મુકીને એમાં જીરુ, હીંગ અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ટામેટાં નાખી ને સાંતળો પછી એમાં હળદર,મરચું, ધાણા જીરુ અને મીઠું નાખીને હલાવો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઘી છૂટું પડે ત્યારે એમાં દહીં માં ધાણા જીરુ અને મરચું નાખી હલાવી કરી માં ઉમેરો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઉકળે એટલે એમાં પાણી ઉમેરી ઉકાળો પછી એમાં ચપટી ખાંડ ઉમેરો પછી કોફતા ઉમેરી ગરમ કરો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    કોથમીર નાખી પછી ગરમ ગરમ સર્વ કરો.

    દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર November 22, 2020 13:10

ટિપ્પણીઓ (3)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
November 22, 2020 16:50
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. વેજ હોટ એન્ડ સોર સુપ(Veg hot and sour soup recipe in gujarati)
  2. પાન ચોકલેટ (Pan chocolate recipe in gujarati)
  3. ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
  4. વેજીટેબલપરાઠા (vagetable paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close