સીતાફળ સ્વીટ (Sitafal sweet Recipe in Gujarati)
# weekend
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે સીગદાણ અને કાજુ મિક્ષર મા પીસી લો
- 2
એક પેન લો તેમા પાણી નાખી ખાંડ નાખી ને 1 તારની ચાસણી લો પછી તેમા સીગદાણ પીસેલો નાખવુ
- 3
પછી તેને બરાબર હલાવો પછી થોડુક ઘટ થાય ત્યારે તેને નીચે ઉતારી લો
- 4
પછી ઠંડુ થઈજાય પછી તેના એક મોટુ ગોળ ગોળ બનાવા પછી નાની નાની ગોળીઓ પછી મોટો ગોળ
- 5
વચ્ચે રાખવો પછી નાની નાની ગોળીઓ આજુબાજુ એક પછી એક લગાવી સીતાફળ જેમ પછી એક વાટકી મા કલર લો પાણી નાખી ને હથેળી લો પછી સીતાફળ શેફ મા લગાવો પછી પછી
- 6
સીતાફળ સ્વીટ ત્યારે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094692







ટિપ્પણીઓ (11)