કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#Week11
#greenonion

#GA4
#Week11
#greenonion

વધુ વાંચો

રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#Week11
#greenonion

#GA4
#Week11
#greenonion

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪
  • ૫૦૦ ગ્રામ મોટા કાળા રીંગણ
  • ૨મોટા ટામેટા
  • ૧૦/૧૫ કળી લસણ
  • ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  • ૨લીલા મરચા તીખા
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ રીંગણ ને વચ્ચેથી કાપો લગાવી અંદર લસણ ની કળી ભરાવી ઉપર પણ થોડા કાપા પાડી લો.પછી તેના પર અને ટામેટા પર તેલ લગાવી ટામેટા અને રીંગણ સેકી લો.

    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લીલી ડુંગળી સુધારી લો.અને મરચી ને પણ બારીક સમારી લો. સેકેલા રીંગણ માંથી છાલ કાઢીને છૂંદો કરી લો. ટામેટાની પણ છાલ કાઢીને ઝીણા સમારી લો.

    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી સાંતળો. પછી તેમાં મીઠું ઉમેરી લો. હવે તેમાં હળદર, મરચું અને સેકેલ રીંગણ અને ટામેટાં ઉમેરો

    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે તેમાં લીલી ડુંગળી નો લિલો ભાગ ઉમેરી થોડી વાર ચડાવો.પછી તેને ગરમ જ રોટલા સાથે સર્વ કરો.

    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ ઓળો(Ringan no oro recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર November 23, 2020 06:48

ટિપ્પણીઓ (3)

Krishna Mehta
Krishna Mehta @cook_22717493
November 23, 2020 17:51
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
  2. આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
  3. પટ્ટી સમોસા(Patti samosa recipe in gujarati)
  4. લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
  5. ડેરી મિલ્ક ચોકલેટ કેક(Dairy milk chocolate cake recipe in gujarati)
  1. ફ્લાવર નું શાક (cauliflower sabji in Gujarati)
  2. ચોકલેટ ડ્રાયફ્રુટ(Chocolate dryfruit recipe in gujarati)
  3. ડાર્ક ચોકલેટ(Dark chocolate recipe in gujarati)
  4. શક્કરીયાં નો શીરો(Sweet potato sheera recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14097896
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close