કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#week9

#EB
#week9

વધુ વાંચો

દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#week9

#EB
#week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨દુધી
  • ૧/૨ કપભાત
  • ૧/૨ કપબાજરાનો લોટ
  • ૧/૪ કપચણા નો લોટ
  • ૧/૪ કપઘઉં નો લોટ
  • ૧પની મેથી ની ભાજી
  • ૨ ચમચીધાણા ભાજી
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું ટેસ્ટ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • વઘાર માટે*
  • ૧પવડું તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ૮ થી ૧૦ લીમડા ના પાન
  • ૧ ચમચીખાંડ
  • ૧/૨ ચમચીસાજી ના ફૂલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ દુધી ને ખમણી લેવી ભાજી સુધારી લેવી.હવે એક પ્લેટ માં ખમનેલી દુધી,ભાત,ભાજી, બાજરા નો લોટ, ચણા નો લોટ, ધવ નો લોટ,મીઠું,તેલ નું મોણ,હળદર, સાજી ના ફૂલ બધું મિક્સ કરવું.

    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને જરૂર મુજબ પાણી થી લોટ બાંધવો.અને લાંબા મુઠીયા વાડી લેવા.

    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ધોકડિયું માં મની મૂકી વરાળે મુઠીયા ૧૦ મિનિટ સુધી બાફી લેવા. ૧૦ મિનિટ પછી ચેક કરી લેવું.

    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મુઠીયા ને ગોળ સુધારી લેવા.એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડાના પાન, હિંગ નાખી ઢોકળા નાખી ઉપર ખાંડ નાખી વઘારી લેવા.તો રેડી છે દુધી ના ઢોકળા.

    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Devang
Hemali Devang @hemalidewang
પર July 04, 2021 13:38

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
July 05, 2021 01:02
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ઢોકળા દૂધી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
  2. કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
  3. બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
  4. ફુદીના આલુ સેવ (Mint Aloo Sev Recipe In Gujarati)
  5. તવા કુલચા (Tava Kulcha Recipe In Gujarati)
  1. મસાલા કોર્ન (Masala Corn Recipe In Gujarati)
  2. મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101274
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close