આલુ ચાટ (aaloo chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કળાઈ માં તેલ મૂકી બાફેલા બટાકા ને ફ્રાય કરવા.
- 2
બ્રાઉન કલર ના થાય એટલે ગેસ બંધ કરી એક સર્વિગ બાઉલમાં કાઢી તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, સંચળ,લાલ મરચાનો પાઉડર,ચાટ મસાલો,ગરમ મસાલો, ટોમેટો કેચઅપ,સેજવાન સોસ વગેરે એડ કરી મિક્સ કરવું.
- 3
પછી તેને સેવ, મસાલા વાળા બી, ડુંગળી, ટામેટાં અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14109490









ટિપ્પણીઓ (4)