લીલા કાંદા નું શાક(Spring onion sabji recipe in gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. પ૦૦ ગ્રામ લીલાં કાંદા
  2. સમારેલું ટામેટું
  3. ૬-૭ કળી વાટેલું લસણ
  4. ૬ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૨ ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    લીલા કાંદા ને ઝીણા સમારી લો.લીલા કાંદા ને પાણી ધોઈ કાણા વાળા વાટકામાં કાઢી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકો.તેલ થઈ જાય એટલે તેમાં હિંગ, હળદર,મીઠું અને કાંદા નાખી હલાવી થવા દો.

  3. 3

    કાંદા ચઢી જાય એટલે તેમાં ટામેટુ નાખી ચઢવા દો.

  4. 4

    કાંદા ને ટામેટું બરાબર ચઢી એટલે તેમાં લાલ મરચું અને ધાણાજીરું નાખી હલાવી પાંચ મિનિટ થવા દો.

  5. 5

    તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવું લીલા કાંદા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes