કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#GA4
#Week12
#સીંગદાણા

#GA4
#Week12
#સીંગદાણા

વધુ વાંચો

સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#GA4
#Week12
#સીંગદાણા

#GA4
#Week12
#સીંગદાણા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • 250 ગ્રામસીંગદાણા
  • ૧૭૫ ગ્રામ ખાંડ
  • 2 ચમચા મિલ્ક પાઉડર
  • ૨ ચમચીઘી
  • 5પિસ્તાનું કતરણ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 250 ગ્રામ ગ્રામ સીંગદાણા લઈ તેને એકદમ ધીમે તાપે શેકવા ત્યારબાદ તેના ફોતરા ઉતારવા ત્યારબાદ મિક્સર જારમાં ધીમે ધીમે ચલાવીને કાજુ જેવો સોફ્ટ મગફળી નો પાઉડર બનાવો

    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મિસ્ટર જારમાં પીસેલો પાઉડર એક બોલમાં કાઢવો પાંચ પિસ્તાંની કતરણ તૈયાર રાખવું બે ચમચા ઘી તૈયાર રાખો અને એક ચમચી ઇલાયચી પાઉડર તૈયાર રાખવો ગેસ પર એક પેનમાં અડધો કપ પાણી નાખવું પાણી ગરમ થાય એટલે તેમાં 1 કપ ખાંડ નાખવી અને ધીમે તાપે તેની એક તારની ચાસણી બનાવવી શીંગ દાણાનો પાઉડર જે તૈયાર કરેલો છે તેમાં 2 ચમચા મિલ્ક પાઉડર નાખવો આ મિશ્રણને હલાવી ને તૈયાર રાખો પછી થોડીવાર ગેસ બંધ કરી જે ચાસણી તૈયાર કરેલી છે તેમાં ધીમે ધીમે શીંગ દાણાનો પાઉડર અને મિલ્ક પાઉડર નાખવો અને હલાવવું તેમાં એક ચમચો ઘી નાંખવું

    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણને 10 મિનીટ સુધી હલાવો મિશ્રણ પેન છોડે ત્યાં સુધી ગરમ કરવું પછી થોડીવાર ઠંડુ પાડી આ મિશ્રણને ખૂબ હલાવવું તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો ઘી નાખવું અને એક પ્લાસ્ટિક પેપર ઉપર મૂકી હાથથી મસળવું જેથી તેમાં softness આવે પછી તેને વેલણથી વણવું ચોરસ આકાર આપવો બંને સાઈડ કાપી લેવી ઉપર પિસ્તાની કતરણ લગાવવું પછી ચપ્પુ વડે યોગ્ય પીસ પાડવા અને ડીશ માં ગોઠવવા

    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આમ આપણી શાહી સીંગદાણા ની બરફી તૈયાર થશે અને તેને ડીશ માં બરાબર ગોઠવી ઉપર પિસ્તા લગાવી આજુબાજુ પિસ્તા થી ડેકોરેટ કરી ડીસમાં સર્વ કરવી આમ આપણી મજેદાર સ્વાદિષ્ટ શાહી બરફી નો સ્વાદ માણી શકશો

    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સીંગદાણાની શાહી બરફી(Peanut barfi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

Made this recipe? Share a Cooksnap!

Let Ramaben Joshi know how it turned out.

Nothing says thank you like a photo!

મહેમાન

Someone made your recipe and shared a Cooksnap!

Send your Cooksnap
Cooksnaps વિશે વધુ જાણો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર December 03, 2020 07:35

ટિપ્પણીઓ (4)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
December 10, 2020 11:53
Thank.you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બરફી શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. Rasgulla
  2. Coconut peanut Modak
  3. પપૈયાની ટુટી ફ્રૂટી
  4. કંટોળ નું શાક
  5. રતાળુ ચિપ્સ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamni recipe in Gujarati)
  5. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  1. બેસન કોબી મરચા નો સંભારો(Besan cabbage chilli sambharo recipe in Gujarati)
  2. બનાના-પપૈયા સ્મૂધી (Banana papaya smoothie recipe in Gujarati)
  3. મિર્ચી વડા(Mirchi vada recipe in Gujarati)
  4. બેસન(Besan recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14122562
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close