બનાના-પપૈયા સ્મૂધી (Banana papaya smoothie recipe in Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#CookpadTurns4
cookwithfrut
આ સ્મૂધી માં બનાના કેલ્સિયમ માટે અને પપૈયુ કબજીયાત માટે ખૂબ જ સારું છે. તેથી આ પીવામાં ખુબજ ફાયદા કારક છે.

બનાના-પપૈયા સ્મૂધી (Banana papaya smoothie recipe in Gujarati)

#CookpadTurns4
cookwithfrut
આ સ્મૂધી માં બનાના કેલ્સિયમ માટે અને પપૈયુ કબજીયાત માટે ખૂબ જ સારું છે. તેથી આ પીવામાં ખુબજ ફાયદા કારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ ગ્લાસ
  1. અડધો કપ પાકા કેળાં ના પીસ
  2. અડધો કપ પાકા પપૈયા ના પીસ
  3. અડધો કપ દહીં
  4. 2 ચમચી બૂરું ખાંડ અથવા ૨ ચમચી મધ
  5. અડધો કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ મિક્સ કરીને મિક્સચૅર માં ક્રશ કરવુ.

  2. 2

    પછી કાચ નો ગ્લાસ લઇ તેમા નીચે આઇસ ક્યૂબ નાંખો પછી ઉપર સ્મૂધી નાખો.

  3. 3

    ઉપર રોઝ સીરપ અને પપૈયા ના પીસ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes