કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#GA4 #week11 #sprouts

#GA4 #week11 #sprouts

વધુ વાંચો

ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#GA4 #week11 #sprouts

#GA4 #week11 #sprouts

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નાની વાડકીમગ
  • 1 નાની વાડકીમઠ
  • 1 નાની વાડકીલીલાં ચણા
  • મસાલા માટે
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીસચળ પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2લીંબુ રસ
  • વેજીટેબલ માટે
  • 1ગાજર બારીક સમારેલા
  • 1ટામેટા બારીક સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ માપ પ્રમાણે મગ, મઠ, અને લીલાં ચણા ને ધોઈ ને રાત્રે એક તપેલી માં પલાળી રાખો એક દિવસ

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજે દિવસે પલાળેલા મિક્સ કથોળ ને બપોરે રાત્રે પલાળેલા કઠોળ ને તપેલી માંથી પાણી કાઢી ધોઈ ને કાણા વાળા વાસણ માં 2 દિવસ માટે માઈકોવેવ માં મૂકી દો.. (કોઈ ભી ગરમ જગ્યા એ)

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    2 દિવસ પછી ફણગા ફૂટી ગયા હશે.. જોઈ લેવું..

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક તપેલી માં કથોળ ડૂબે એટલું જ પાણી ઉમેરી કૂકર માં મૂકી દો 2 સિટી વગાડી લો..કુકર ખૂલી જાય એટલે બહાર કાઢી તપેલી માંથી પાણી ની તારી લો..

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક ડિશ માં ગાજર અને ટામેટા બારીક સમારી લો..

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક તપેલી માં રેડી કરેલા મિક્સ કઠોળ ઉમેરો.. એમાં ઉપર આપેલા મુજબ બધો મસાલો ઉમેરો.. લીંબુ રસ ઉમેરો.. અને સમારેલા ગાજર ટામેટા ઉમેરો..બરોબર મિક્સ કરી લો..

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે મિક્સ કઠોળ મિક્સ વેજ સલાડ

    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફણગાવેલા સલાડ (sprouts  Salad recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર November 28, 2020 18:43
Mumbai

ટિપ્પણીઓ (6)

Parul Patel
Parul Patel @Parul_25
November 29, 2020 11:45
Healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  3. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  4. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  5. શક્કરિયા સૂપ (Sweet potato Soup Recipe in Gujarati)
  1. રાબડી(Rabdi Recipe in Gujarati)
  2. મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
  3. સલાડ(Salad Recipe in Gujarati)
  4. સ્વીટ પોટેટો સમોસા(Sweet Potato Samosa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131583
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close