રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર ની બધી સામગ્રી ભેગી કરી (સાકર નો પાઉડર અને ઘી સિવાય)મીક્ષી મા વાટી પાઉડર તૈયાર કરવો.
- 2
હવે એક કઢાઈ મા ઘી ગરમ કરી ધીમે તાપે શેકવું.5-7મીન. શેકી ને ફ્લેમ બંધ કરી ઠંડુ પડવા દેવું.
- 3
હવે એક વાસણ મા 2ચમચી પાઉડર લઇ દૂધ ઉમેરી ઉકાળવું.સાકર નો પાઉડર ઉમેરવો. ઉકળો આવે એટલે ફ્લેમ બંધ કરી ગરમાગરમ પરોસવું. કેસર નાખી સજાવવું.તૈયાર છે રાબડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4Week4 આ મિલ્ક પાઉડર રોગપ્રતિકારક, શક્તિવર્ધક, કૅલ્શિયમ થી ભરપૂર, સાંધા ના દુઃખાવા માં રાહત આપનાર તેમજ હાડકા ના રોગો માટે ઔષધ સમાન છે..બાળકોથી લઈને વડીલો સૌ આનું સેવન કરી શકે છે. Sudha Banjara Vasani -
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
રોઝ ઠંડાઈ (Rose thandai recipe in Gujarati)
#HRCહોળી સ્પેશિયલહોળી એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે. આ તહેવાર માં દરેક ને ત્યાં પારંપરિક વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મે રોઝ ઠંડાઈ બનાવી છે. આ એક ઠંડુ પીણું છે. ભારત માં ઠંડાઈ દરેક જગ્યા એ બને છે. પરંતુ નોર્થ ની ઠંડાઈ ખૂબ ફેમસ છે. ત્યાં ઠંડાઈ ઘણી અલગ અલગ ફ્લેવર્સ ની બનાવવામાં આવે છે. Dipika Bhalla -
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
સ્વાસ્થ્યવર્ધક ઠંડક આપનાર કેસરિયા ડ્રાયફ્રુટ ઠંડાઈ
#SSM#Cookpad# Cookpadgujarati 1#Cookpadindia#Summer super recipe નો Ramaben Joshi -
-
-
દૂધનો પ્રોટીન પાઉડર (Milk Protein Powder Recipe In Gujarati)
#MA બધા નાના થી લઈને મોટા બાળકો ને દૂધ પીવડાવતા હોઈએ, આપણે પણ બાર મળતા પાઉડર કરતાં, ઘર માં બનાવેલો દૂધ માં નાખવાનો પાઉડર બનાવવો અને બાળકોને સ્ટ્રોંગ બનાવો. મારા મમ્મી એ અમારા બાળકોને તથા એના બાળકોને પણ આજ પાઉડર વાળો દૂધ પીવડાવતા. Hetal Chauhan -
-
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
-
ઠંડાઈ પાવડર (Thandai powder recipe in Gujarati)
#HRC#cookpad_gujaratiરંગો નો તહેવાર હોળી-ધુળેટી આવી ગયો છે અને ભારતભરમાં એ ઉજવાય છે તેમાં પણ રાજસ્થાન અને ગુજરાત માં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ થી ઉજવાય છે. હોળી ની ઉજવણી ઠંડાઈ વિના તો અધૂરી જ છે. ઠંડાઈ ના ઘટકો ને પલાળી, લસોટી ને ઠંડાઈ બનાવાય છે પણ આધુનિક સમય માં સમય ની અછત અને ઓછી મહેનત એ લોકોની પસંદ અને માંગ હોય છે ત્યારે ઠંડાઈ પાવડર તમારી મહેનત અને સમય બન્ને બચાવે છે. Deepa Rupani -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
-
-
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
#WLDશિયાળા નું વસાણું છે ખૂબ સરસ તબિયત માટે છે. Kirtana Pathak -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati#Holi festival#HR Jayshree Doshi -
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
ઇન્સ્ટન્ટ એનર્જી પાઉડર (instant Energy Powder Recipe In Gujarati)
અમુક બાળકો કાજુ બદામ પિસ્તા ખાવા નથી કરતા તો આવો પાઉડર બનાવી તેમના માટે શીરો દૂધ જેવી ગમે તે વસ્તુ માં મીક્સ કરી શકાય છે બનાવતી વખતે. Minal Rahul Bhakta -
-
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4આજે મે બધા સૂકામેવા,વરિયાળી, ખસખસ, ઇલાયચી, ચારવલી, સફેદ તલ,જાયફળ, મગજતરીના બી,સૂઠ પાઉડર, સાકરના ઉપયોગ થી મિલ્ક મસાલો તૈયાર કર્યો છે. જે ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
ઠંડી ની ઋતું માં વસાણાં ખાવા ના ઘણા ફાયદા થાય છે. આખું વર્ષ શરીર ને તાકત મળે એ માટે શિયાળા મા વાસના દરેક ઘર માં બનતા જ હોય છે. આ એવુજ એક સ્વાદિષ્ટ વસાણું છે. Kinjal Shah -
-
મલ્ટીગ્રેન ગુંદ લાડુ (Multigrain Gond Ladoo Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણા#MBR8#Week 8શિયાળા માં વિવિધ જાત નાં વસાણા ખાવા ની ગુજરાતીઓ ની પરંપરા છે.વસાણા ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે.અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જુદી જુદી જાત નાં વસાણા બનતા હોય છે. મેં આજે મલ્ટીગ્રેન ગુંદ લાડુ બનાવ્યા છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131616
ટિપ્પણીઓ (12)