બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)

Shweta Dalal @cook_22391048
બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી લો..પછી એને વચ્ચે થી હાફ કરી લંબગોળ આકાર માં કાપી લો.. પાતળા પાતળા
- 2
ચણા ના લોટ નું ખીરું રેડી કરવા માટે એક તપેલી લો એમાં માપ મુજબ લોટ ઉમેરો.. એમાં મીઠું, મરચું, હળદર, નાખી જરૂર મુજબ પાણી નાખી રેડી કરો..
- 3
એક કડાઈ લો.. એમાં તેલ ભરો.. ગરમ થાય એટલે બટેટા ને ચણા ના લોટ માં બોળી તળી લો.. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી..
- 4
તૈયાર છે ગરમા ગરમ ભજીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14143191












ટિપ્પણીઓ (2)