સીંગદાણા ની ચિક્કી(Peanuts Chikki Recipe in Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

સીંગદાણા ની ચિક્કી(Peanuts Chikki Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
  1. 1 કપસિંગદાણા
  2. 1 કપગોળ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ધીમી આંચ પર સિંગદાણા શેકી લો. સિંગદાણા શેકાઈ જાય એટલે એને ઠંડા કરી તેના ફોતરા કાઢી નાખો.

  2. 2

    ફોતરા કાઢીને તેને વાટકી થી અધકચરા વાટી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો અને તેમાં ખાંડ નાખીને તેને કેરમલાઈસ કરો. પછી તેમાં ગોળ નાંખી હલાવો.

  4. 4

    5 થી 7 મિનિટ સુધી ગોળ હલાવતા રહો. જ્યારે ગોળ ખદખદે અને ચાસણી કોફી કલર ની થાય એટલે તેમાં સિંગદાણા નાખી બરાબર હલાવી લો. પછી સાફ જગા પર ઘી લગાવી ચિક્કીને પાથરી, વેલણથી ચિક્કી ને પતલી વળી લો.

  5. 5

    ચિક્કી ઠરી જાય એટલે તેના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes