કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 2 કપમિલ્ક
  • 1/2 કપખાંડ
  • 1/2 ચમચીમિલ્ક પાઉડર
  • 2 ચમચીરોઝ સીરપ
  • ગાર્નિશ માટે પિસ્તા અને રોઝ પેટલ્સ
  • ગ્રિઝિંગ માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોઢા માં મૂકતા જ ઓગળી જઈ તેવા રોઝ મિલ્ક પુડિંગ બનાવવા માટે સૌ પ્રથમ જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લો.

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સૌ પ્રથમ 2 ચમચી કોર્ન ફ્લોર મા મિલ્ક ઉમેરી સોફ્ટ મિક્સર બનાવો. ત્યાર બાદ એક કડાઈ મા 2 કપ મિલ્કમા 1/2 કપ ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકો.

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક ઉકાળો આવે ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર નું મિક્સર ઉમેરો અને સતત હલાવતા રહો. ત્યાર બાદ તેમાં 1/2 ચમચી મિલ્ક પાઉડર ઉમેરો અને જ્યાં સુધી થીક મિક્સર નાં બને ત્યાં સુધી સતત હલાવતા રહો.

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં 2 ચમચી રોઝ સીરપ ઉમેરો અને ફરી હલાવો.

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ એક મોલ્ડ્ મા ઓઇલ વડે ગ્રીસ કરી તેમાં તૈયાર થયેલું મિક્સર ઉમેરો અને ઉપર થી પિસ્તા તેમજ રોઝ પેટલ્સ વડે ગાર્નિશ કરી 1 કલાક માટે ફ્રીઝ મા મૂકો. ત્યાર બાદ તેના ચોરસ પીસ કરી ડીમોલ્ડ કરી સર્વ કરો.

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોઝ મિલ્ક પુડિંગ....જે બનાવવા મા ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં બની ને તૈયાર થઈ શકે છે..

    રોઝ મિલ્ક પુડિંગ (Rose milk pudding recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર December 03, 2020 15:03

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 03, 2020 22:59
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose દૂધ પુડીંગ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
  4. કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
  5. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  1. સીંગદાણા મસાલાવાળા(Masala peanut recipe in Gujarati)
  2. રજવાડી ખાટી-મીઠી કઢી(Rajvadi khati-mithi kadhi recipe in Gujarati)
  3. મસાલા શીંગ(Masala shing recipe in Gujarati)
  4. વેગણનું ભરથું (Bengan Bharta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14161165
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close