રજવાડી ખાટી-મીઠી કઢી(Rajvadi khati-mithi kadhi recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

રજવાડી ખાટી-મીઠી કઢી(Rajvadi khati-mithi kadhi recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટો વાટકોદહીં
  2. 3 કપપાણી
  3. 4 ચમચા બેસન
  4. 1 મોટી ચમચીગોળ
  5. તજનો ટુકડો
  6. 2લવિંગ
  7. મીઠા લીમડાના પાન
  8. ચપટીહીંગ
  9. 2 નંગસૂકા મરચા
  10. 1/2 ચમચી જીરુ
  11. ૧/૨ ચમચી રાઈ
  12. 3 મોટી ચમચીઘી
  13. 1 ચમચીલસણ,આદુ-મરચાની પેસ્ટ
  14. 1 નાનો વાટકો માંડવી ના બી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 વાટકી દહીં, ચણાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, ગોળ અને મીઠુ વગેરે ભેગુ કરી તેમાં બેથી અઢી કપ પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરો.

  2. 2

    ઘી મૂકી તેમાં વારાફરતી વઘાર માટેની સામગ્રી નાંખો. વઘાર તડતડે એટલે તેમાં કઢીનું મિશ્રણ નાંખી દો અને કઢીમાં ઊભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દો. તો ખાટી-મીઠી કઠી ગરમાગરમ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes