સીંગ પાક(Sing pak Recipe in Gujarati)

Komal Batavia @cook_22279443
સીંગ પાક(Sing pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથ આપણે સીંગદાણાને ગુલાબી કલરના શેકી લેશું ત્યાર પછી સીંગદાણાને ઠંડા થવા દેવા ના પછી શીંગ માંથી ફોતરા અલગ કરીને અને મિક્સરમાં ક્રોસ કરી લેવા એકદમ પાઉડર જેવું બનાવી લેવું.
- 2
હવે એક પેનમાં ખાંડની એક તારની ચાસણી બનાવી લેવી ત્યારબાદ આપણે જે સિંગદાણાનો ક્રશ કરેલો ભૂકો કરેલો હતો તેને ચાસણીમાં નાખી અને સાથે ઇલાયચી ને જાયફળનો પાઉડર એડ કરી અને સતત હલાવવું.
- 3
હવે માંડવી પાક ના મિશ્રણમાં એક ચમચી ઘી એડ કરી ફરી પાછું હલાવી થાળીમાં ઘી લગાવી તેમાં માંડવી પાક ને પાથરી દેવો અને થોડો ઠંડો થઇ ગયા બાદ તેના ચોસલા પાડી લેવા.
- 4
તૈયાર છે આપણો માંડવી પાક જે પરફેક્ટ માપ સાથે ઘરે સરસ રીતે બનાવી શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14164833












ટિપ્પણીઓ