સીંગ પાક(Sing pak Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#GA4
#Week12
આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે.

સીંગ પાક(Sing pak Recipe in Gujarati)

#GA4
#Week12
આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. વાટકા સીંગદાણા
  2. વાટકો ખાંડ
  3. ૧ ચમચીઘી
  4. ૧ ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથ આપણે સીંગદાણાને ગુલાબી કલરના શેકી લેશું ત્યાર પછી સીંગદાણાને ઠંડા થવા દેવા ના પછી શીંગ માંથી ફોતરા અલગ કરીને અને મિક્સરમાં ક્રોસ કરી લેવા એકદમ પાઉડર જેવું બનાવી લેવું.

  2. 2

    હવે એક પેનમાં ખાંડની એક તારની ચાસણી બનાવી લેવી ત્યારબાદ આપણે જે સિંગદાણાનો ક્રશ કરેલો ભૂકો કરેલો હતો તેને ચાસણીમાં નાખી અને સાથે ઇલાયચી ને જાયફળનો પાઉડર એડ કરી અને સતત હલાવવું.

  3. 3

    હવે માંડવી પાક ના મિશ્રણમાં એક ચમચી ઘી એડ કરી ફરી પાછું હલાવી થાળીમાં ઘી લગાવી તેમાં માંડવી પાક ને પાથરી દેવો અને થોડો ઠંડો થઇ ગયા બાદ તેના ચોસલા પાડી લેવા.

  4. 4

    તૈયાર છે આપણો માંડવી પાક જે પરફેક્ટ માપ સાથે ઘરે સરસ રીતે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

ટિપ્પણીઓ

Similar Recipes