પીઝા(Pizza recipe in Gujarati)

#GA4
#week12
#mayonnaise
પીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4
#week12
#mayonnaise
પીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકવું હવે તેમાં ઘી લગાવી પીઝા નો રોટલો આગળથી સહેજ શેકી લેવો
- 2
શેકાયેલા પીઝા બેઝ પર એક ચમચી માયોનીઝ અને એક ચમચી ટોમેટો સોસ લગાવી દેવો
- 3
માયોનીઝ તથા પીઝા સોસ લગાવેલા પીઝા બેઝ પર બધા વેજીટેબલ ઉમેરવા હવે પીઝા પર ચીઝ ખમણઉ તથા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો
- 4
પીઝા રેડી થઈ જાય એટલે કઢાઈ પર ૭-૮ મિનિટ માટે ઢાકણ ઢાંકી ને બધાં જ વેજીટેબલ ચઢી જાય તથા ચીઝ મેલ્ટ થવા દેવી
Made this recipe? Share a Cooksnap!
Let Sonal Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (7)