કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા)

parita ganatra
parita ganatra @cook_19602125

#MW2
આ શાક મે જાતે જ ક્રિએશન કરી અને બનાવ્યુ છે જેથી મસાલા નુ પ્રમાણ પણ તે રીતે છે મે ડિફરન્ટ રીતે પાલક ટામેટાં ની ગ્રેવી બનાવી છે મને ટામેટાં નો ટેસ્ટ વઘારે પસંદ જેથી તેનુ પ્રમાણ વઘારે રાખ્યુ છે.તેમજ કોફતા પણ અલગ રીતે બનાવ્યા છે જેમા મે રાઇસ અને લીલી ચણા ના બનાવ્યા છે જે ખૂબજ ટેસ્ટી બન્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી40 મિનિટ
5 લોકો માટે
  • ગ્રેવી માટે:😋
  • 12 નંગપાલક ના મોટાપાન
  • 1 લિટરદૂધ પનીર માટે
  • 1/2લીંબુ
  • 2 ચમચીપાણી (પનીર બનાવામાટે)
  • 3 નંગડુંગળી
  • 4ટામેટાં ની પયુરી (ટામેટાં બાફી ને બનાવેલ)
  • 2 ચમચીલાલમરચા પાઉડર (કાશ્મીરી)
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 50 ગ્રામપનીર(ઉપર આપેલ દૂધ માંથી બનાવેલ)
  • ટેસ્ટ મુજબ મીઠું
  • 2 ચમચીઆદુમરચા પેસ્ટ
  • 5-6કળી લસણ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીમરીપાવડર
  • 1 નંગતમાલપત્ર
  • 2 નંગલવિંગ
  • 1 નંગઇલાયચી
  • 1ટૂકડો તજ
  • 1 નંગસૂકૂલાલ મરચૂ
  • 1/3 ચમચીહીંગ
  • 6 ચમચીતેલ,ધી મિકસ (વધાર માટે)
  • કોફતા માટે:😋
  • 1/2બાઉલ લીલાચણા(જીંજરા)
  • 1/2બાઉલ રાઇસ
  • 1 નંગજાણી સમારેલી ડુંગળી
  • 1 ચમચીઆદુમરચાની પેસ્ટ
  • 1 ચમચીલસણ જીણુ સમારેલુ
  • 50 ગ્રામજેટલુ પનીર
  • 1 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીકોનઁફલોર
  • ટેસ્ટ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • 1/2 ચમચીમરચા પાઉડર
  • 1/2ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1 ચમચીમલાઈ ધર ની ગાનિઁસીગ માટે
  • 4-5પાન કોથમીર ના ગાનિઁસીગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે પાલક ને વરાળે બાફી ને ઠંડા પાણી ના બાઉલ રાખો પછી પનીર માટે દૂધ ગરમ મૂકોઅને તેમા લીંબુઅને પાણી મિકસ કરો

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી નિતારી આ રીતે પનીર તૈયાર કરો તેમાથી બંને મા અડધુ અડધુ વાપરવુ શાક ની ગ્રેવી માટે બધુ તૈયાર કરો એક પેન મા તેલ,ધી ગરમ મૂકી લવિંગ, તજ,તમાલપત્ર,ઇલાયચી,આખુલાલમરચુ, તજ અને હીંગ મૂકી વધાર કરો

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પહેલા તેમા આદુમરચા ની પેસ્ટ અને લસણ, ડુંગળી ક્રસ કરી ને જરાવાર સોતે કરો પછી તેમા ક્રસ કરેલા પાલક ના પાન નાખી સોતે કરો અને બધા સૂકા મસાલા મિક્સ કરો ત્યારબાદ તેમા ટામેટાં ની પયુરી મિકસ કરીતેલ છૂટુ પડે ત્યાં સુઘી સોતે કરો પછી તેમા કિચન કિંગ મસાલો અને પનીર છીણી ને મિકસ કરો

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે પાલક પનીર ભૂંજી તૈયાર છે પછી કોફતા માટે બધુ તૈયાર કરો ચણા ને ક્રસ કરી અને પનીર ને છીણી લોબધુ મિકસ કરો

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે કોફતા વાળી તેને તળી લો ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ ખૂબજ સરસ બન્યા છે.

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે તૈયાર થયેલ ગ્રેવી મા કોફતા નાંખી મલાઇ અને કોથમીર થી ગાનિઁસ કરો અને છીણેલુ પનીર 1/2 ચમચી પનીર શાક માથી અલગ રાખી ઉપર છાટવુ અને સવઁ કરો ખૂબ જ ટેસ્ટી બન્યુ છે.😋

    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parita ganatra
parita ganatra @cook_19602125
પર December 06, 2020 17:55

ટિપ્પણીઓ (6)

parita ganatra
parita ganatra @cook_19602125
December 07, 2020 16:10
Thankyou
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર રાઈસ લીલા વટાણા કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. શીંગ ભુજિયા(sing bhujiya Recipe in Gujarati)
  2. પનીર શાક (Paneer Shak Recipe in Gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close