પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા)

#MW2
આ શાક મે જાતે જ ક્રિએશન કરી અને બનાવ્યુ છે જેથી મસાલા નુ પ્રમાણ પણ તે રીતે છે મે ડિફરન્ટ રીતે પાલક ટામેટાં ની ગ્રેવી બનાવી છે મને ટામેટાં નો ટેસ્ટ વઘારે પસંદ જેથી તેનુ પ્રમાણ વઘારે રાખ્યુ છે.તેમજ કોફતા પણ અલગ રીતે બનાવ્યા છે જેમા મે રાઇસ અને લીલી ચણા ના બનાવ્યા છે જે ખૂબજ ટેસ્ટી બન્યા છે.
પાલક પનીર ભૂરજી વીથ કોફતા(રાઇસ,ગ્રીન પીસ કોફતા)
#MW2
આ શાક મે જાતે જ ક્રિએશન કરી અને બનાવ્યુ છે જેથી મસાલા નુ પ્રમાણ પણ તે રીતે છે મે ડિફરન્ટ રીતે પાલક ટામેટાં ની ગ્રેવી બનાવી છે મને ટામેટાં નો ટેસ્ટ વઘારે પસંદ જેથી તેનુ પ્રમાણ વઘારે રાખ્યુ છે.તેમજ કોફતા પણ અલગ રીતે બનાવ્યા છે જેમા મે રાઇસ અને લીલી ચણા ના બનાવ્યા છે જે ખૂબજ ટેસ્ટી બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે પાલક ને વરાળે બાફી ને ઠંડા પાણી ના બાઉલ રાખો પછી પનીર માટે દૂધ ગરમ મૂકોઅને તેમા લીંબુઅને પાણી મિકસ કરો
- 2
પાણી નિતારી આ રીતે પનીર તૈયાર કરો તેમાથી બંને મા અડધુ અડધુ વાપરવુ શાક ની ગ્રેવી માટે બધુ તૈયાર કરો એક પેન મા તેલ,ધી ગરમ મૂકી લવિંગ, તજ,તમાલપત્ર,ઇલાયચી,આખુલાલમરચુ, તજ અને હીંગ મૂકી વધાર કરો
- 3
પહેલા તેમા આદુમરચા ની પેસ્ટ અને લસણ, ડુંગળી ક્રસ કરી ને જરાવાર સોતે કરો પછી તેમા ક્રસ કરેલા પાલક ના પાન નાખી સોતે કરો અને બધા સૂકા મસાલા મિક્સ કરો ત્યારબાદ તેમા ટામેટાં ની પયુરી મિકસ કરીતેલ છૂટુ પડે ત્યાં સુઘી સોતે કરો પછી તેમા કિચન કિંગ મસાલો અને પનીર છીણી ને મિકસ કરો
- 4
આ રીતે પાલક પનીર ભૂંજી તૈયાર છે પછી કોફતા માટે બધુ તૈયાર કરો ચણા ને ક્રસ કરી અને પનીર ને છીણી લોબધુ મિકસ કરો
- 5
આ રીતે કોફતા વાળી તેને તળી લો ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ ખૂબજ સરસ બન્યા છે.
- 6
આ રીતે તૈયાર થયેલ ગ્રેવી મા કોફતા નાંખી મલાઇ અને કોથમીર થી ગાનિઁસ કરો અને છીણેલુ પનીર 1/2 ચમચી પનીર શાક માથી અલગ રાખી ઉપર છાટવુ અને સવઁ કરો ખૂબ જ ટેસ્ટી બન્યુ છે.😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પપૈયા કોફતા ઈન ફે્શ પીનટ ગ્રેવી(paneer papya kofta in fresh punit gravy)
# સુપરશેફ૧ મે આ શાક મારી રીતે ક્રીએશન કર્યું છે તેમાં મેં અત્યારે લીલી માંડવીની સિઝન હોવાથી તેનો ઉપયોગ કરી પંજાબી ટેસ્ટ આપી અને સાથે જે આપણે ક્યારેય પપૈયાનું શાક નહીં બનાવ્યું હોય તેના મેં અહીં કોફતા બનાવી તે શાકમાં મિક્ષ કરી ખુબ જ સરસ શાકમા ટેસ્ટ અને લુક આપે છે આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે બાળકો જો પપૈયા ન ખાતા હોય તો તેના કોફતા બનાવી આમા સવૅ કયૉ છે જે તે હોશે હોશે ખાશે parita ganatra -
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
રાઈસ અને પનીર નાં કોફતા વિથ પરાઠા
#જોડી#જૂનસ્ટાર#goldenapron18th week recipeકોફતા આપણે અલગ અલગ રીતે બનાવીએ છે. અહીંયા મે ભાત અને પનીર નાં કોફતા બનવાનો ટ્રાય કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ કોફતા બને છે. સાથે આ ગ્રેવી સ્ટ્રોંગ ફ્લેવર ની અલગ જ સ્વાદ આપે છે Disha Prashant Chavda -
વેજિટેબલ કોફતા
#રાજકોટ21 અહી વિવિધ વેજીટેબલ થી અલગ રીતે કોફતા બનાવ્યા છે ગ્રેવી સાથે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
ફ્લાવર ના કોફતા
#કાંદાલસણ ફ્લાવર ના રોજિંદા શાક કરતા કઈ અલગ એવા આ કોફતા કાંદા લસણ ના ઉપયોગ વગર બનાવ્યા છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ફલોવર ના કોફતા તળી ટામેટાં ની ગ્રેવી માં પીરસવા માં આવે છે. Bijal Thaker -
મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)
#MW4આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે. parita ganatra -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
#SJશામ સવેરા કોફતાસંગીતા જી મા સેશન મા મે રેડ ગ્રેવી અને વ્હાઇટ ગ્રેવી બનાવી હતી.ખૂબ સરસ session હતો.મે રેડ ગ્રેવી માં શામ સવેરા કોફતા બનાવ્યા. Deepa Patel -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
મલાઈ કોફતા ના પનીર સ્ટફ્ડ કોફતા
#વિકમીલ ૩# પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦મલાઈ કોફતા માં આ રીતે કોફતા બનાવવા થી ખુબ જ ટેસ્ટી બને છે કોફતા. Dhara Soni -
પનીર મંચુરિયન કોફતા પંજાબી વેજ
આ મારી પોતાની રેસીપી છે. આમાં મે twist આપી two in one recipe બનાવી છે. એક પંજાબી પનીર માન્ચુરીએન કોફતા અને બીજું ચાઇનીઝ ફૂડ પનીર માન્ચુરીએન ગ્રેવી. મંચુરિયનએક ગ્રેવી અને રીત અલગ. તો આજે પંજાબી વેજ રેસીપી રીત 👇 Parul Patel -
પાલક પનીર,કાજુ કરી અને પનીર સબ્જી(Palak paneer, kaju curry,paneer sabji recipe in Gujarati)
#MW2#Palakpaneer#Kajukari#paneersabjiમે પરોઠા સાથે ડુંગળી ને સાસ ભીમે એકજ ગ્રેવી સાથે સંગ્રહ થાય તેવી રીતે પનીર ની સબ્જી બનાવી છે Kapila Prajapati -
લીલીડુંગળી પનીર ટામેટાં નું શાક(Lili dungli-paneer-tameta nu shak recipe in Gujarati)
#GJ4#Week11આપણે ડુંગળી ટામેટાં નુ શાક તો બનાવતા જ હોયે મે અહી પનીર અને કિચન કિંગ મસાલો મસાલો નાખી બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખૂબજ સુંદર બન્યુ છે.આ શાક ખૂબ જ ઝડપ થી બની જાય છે parita ganatra -
ચીલીમીલી(chilly mili recipe in gujarati)
#વીકમીલ૧આમાં મે ઘરે જ બન બનાવ્યા છે બહારથી પાવ અને બન પણ વાપરી શકીએ છીએ parita ganatra -
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
મલાઈ કોફતા
#બટેટામલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે. Deepa Rupani -
ચીઝ મલાઈ કોફતા (Cheese Malai Kofta recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ3 મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી- મોગલાઈ વાનગીઓ માં એક છે. મુલાયમ અને ક્રીમી ટામેટાં ડુંગળી ની કરી માં બટેટા પનીર ના તળેલા કોફતા થી બનતી વાનગી બધાની પસંદ છે અને એટલે જ કોઈ પણ ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ કાર્ડ માં તે અવશ્ય હોય છે.આજે ને કોફતા માં ચીઝ સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવ્યા છે.😋 Deepa Rupani -
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. bijal patel -
યલો ગ્રેવી મલાઈ કોફતા
#ઇબુક૧#૩૩#યલો ગ્રેવી મલાઈ કોફતા વ્હાઇટ ગ્રેવી મલાઈ કોફતા બધા જ બનાવે છે આપણે આજે યલો ગ્રેવી મલાઈ કોફતા બનાવવા માટે ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી
#શાક આ શાક મેં ટામેટાં ની ગ્રેવી થી બનાવ્યુ છે.જેમને ગલકા નું શાક ના ભાવતું હોય તેમના માટે આ ટામેટાં ની ગ્રેવી વાળું શાક બનાવી ને ખાજો મસ્ત લાગે છે એકવારજરૂર થી બનાવો "ગલકા વીથ ટામેટાં ની ગ્રેવી "વાળું શાક ઝડપથી બની જાય છે. Urvashi Mehta -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (6)