દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)

michi gopiyani @michi24411881
#CookpadTurns4
#fruitreceip
Happy 4th birthday Cookpad 💐🎂💐
દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)
#CookpadTurns4
#fruitreceip
Happy 4th birthday Cookpad 💐🎂💐
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ, દાડમ નો રસ અને દહીં મીઠું બધી વસ્તુ ભેગી કરી ને ખીરૂ તૈયાર કરો.
- 2
તૈયાર થયેલા ખીરૂ ને એક કડાઇ મા લઇ ધીમે તાપે એકસરખું હલાવતા રો લમસ ના પડે તેનું ધીયાન રાખી ખીરા ને હલાવતા જ રેવા નું રેસે જીયા સુધી ખીરૂ ઘાટું ના થાય ત્યાં સુધી
- 3
ખીરૂ ઘાટું થાય પછી એને ગરમ ગરમ એને પાથરો તાવીથા ના મદદ થી સરખી રીતે પથરી ને ઊભા આકા પડી ની થોડું તેલ વારી આગણી ઓ થી ધીમે ધીમે રોલ વારી ને બધી ખાંડવી તૈયાર કરી લો ધીમે ધીમે.
- 4
હવે આપણી ખાંડવી ઉપર વઘાર રેડી ને કોથમીર સેવ અને દાડમ થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
- વઢવાણી મરચાંનું અથાણું(Vadhvani chilli pickle recipe in Gujarati)
- ભરેલો રોટલો (Bharelo rotalo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14192216












ટિપ્પણીઓ (12)