હેલ્ધી એન્ડ ફ્રેશ ફ્રૂટ ચાટ(Fruit chat Recipe in Gujarati)

Apexa Parekh @apexa_18
હેલ્ધી એન્ડ ફ્રેશ ફ્રૂટ ચાટ(Fruit chat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા ફળોને ખુબ જ સરસ રીતે કટીંગ કરી લો પછી તેને એક મોટા બાઉલમાં લઈ લો
- 2
તેમાં એક ચમચી ચાટ મસાલો એક ચમચી જીરુ પાઉડર 1/2ચમચી મરી પાઉડર એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લો
- 3
આપણી ફ્રેશ ફ્રૂટ ચાટ તૈયાર થઈ ગઈ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
-
ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)
#CookpadTurns4#CookWithFruits#CookpadGujarati#CookpadIndia હેપ્પી બર્થડે કૂકપેડ!🥳 કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે. Payal Bhatt -
-
-
-
મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
અલગ-અલગ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના જામ બનાવવામાં આવે છે. બ્રેડ અને જામ બ્રેકફાસ્ટની સૌથી લોકપ્રિય અને સરળ વસ્તુ છે જે બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. મિક્સ ફ્રુટ જામ એ સૌથી લોકપ્રિય જામ નો પ્રકાર છે જે અલગ-અલગ પ્રકારના ફળ ઉમેરીને બનાવવામાં આવે છે.જામ બનાવવાનું ખૂબ જ આસાન છે અને ઘરે બનાવવામાં આવતાં જામ બહારથી ખરીદવામાં આવતા જામની સરખામણીમાં સ્વાદ અને ગુણવત્તા બંને માં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે. ઘરે બનાવાતા જામમાં આપણે ફળોની ગુણવત્તા અને ખાંડનું પ્રમાણ જાળવી શકીએ છીએ. ખાંડને બદલે સાકર વાપરીને પણ જામ બનાવી શકાય.જામ ને રેફ્રિજરેટરમાં ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારના ડિઝર્ટ બનાવવામાં પણ કરી શકાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
મીક્ષ ફુ્ટ મસાલા ડીશ(Mix Fruit Masala Dish Recipe in Gujarati)
#Cookpadturns4#FruitApeksha Shah(Jain Recipes)
-
ફ્રુટસ પાણીપુરી શોટ્સ & ચાટ (Fruit panipuri shots & chat recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsઆ મારી મૌલિક રેસિપી છે પરિવાર મા બધા ને પાણી પૂરી ખુબજ પસંદ છે એટલે હુ અવાર નવાર ફ્રુટસ પાણી પૂરી બનાવુ છુ તમે પણ બનાવો અને મજા માણો .અહિ આપણે એક સાથે બે રેસિપી ટ્રાય કરશુ ચાલો બનાવિએ Kiran Patelia -
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
મિક્સ ફ્રુટ જામ(Mix fruit jam recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#post1#cookpadindia#cookpadgujarati દોસ્તો , ઘરે બનાવેલ કોઈપણ વસ્તુ હાઇજિન અને હેલ્ધી જ હોય. ભલે પછી એ કોઈપણ જાતના સોસ હોય જામ હોય કે બીજી કોઇપણ કેટેગરીની વસ્તુ હોય.Homemade ઇસ બેસ્ટ.અત્યારે શિયાળામાં સરસ મજાના ફ્રુટ મળતા હોય છે આજે મેં પાંચ ફ્રૂટને ભેગા કરીને જામ બનાવ્યો છે કોઈપણ જાતના કલર નાખ્યા વગર ખૂબ જ સરસ natural કલર આવેલો છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
ફ્રૂટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
#MBR5#Week 5ફ્રૂટ તો શરીર માટે ખુબ જ હેલ્થી છે અને વિટામિન થી ભરપૂર છે. Arpita Shah -
મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)
#Cookpadturns4ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ કઈ ઉમેરો કરવાની જરૂર નથી.તો ચાલો 🍹 Urmi Desai -
-
-
-
ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
#GA4#Week1#Yoghurt Neeti Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14192327
ટિપ્પણીઓ (2)