કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week13
#KarachiCookies
હૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.
ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે.

#GA4
#Week13
#KarachiCookies
હૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.
ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ્સ
15 બિસ્કીટ્સ
  • 1 કપમેંદો
  • અડધો કપ કસ્ટર્ડ પાઉડર
  • અડધો કપ ઘી
  • અડધો કપ દળેલી ખાંડ
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • 7-8 ચમચીદૂધ
  • 2-3ટીપા રોઝ એસેન્સ
  • 2 ચમચીટુકડા કાજુ
  • 2 ચમચીટુટી ફ્રૂટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    એક બોલ કે તાસ માં ઘી અને ખાંડ ને સરખું મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ થોડું ફ્લફી અને હલકું ના થાય. પછી એમાં મેંદો અને કસ્ટર્ડ પાઉડર ઉમેરો. સરખું મિક્સ કરો.

    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રોઝ અસેસન્સ, ટુટી ફ્રૂટી કાજુ ટુકડા અને બેકિંગ પાઉડર મિક્સ કરો. હવે જરૂર પડે એટલું દૂધ ચમચી ચમચી લેતા જય ને લોટ જેવું બાંધો. હવે time હોય તો લોટ ને રોલ વાળીને પ્લાસ્ટિક માં રૅપ કરીને ફ્રિજ માં 20 મિનિટ માટે મુકો. પછી કટ કરીને બિસ્કિટ નો શેપ આપો. અગર કટ કરતા વિખેરાય તો હાથ થી થોડું દબાઈ ને ગોળ કરી લેવું

    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓવેન ને 180 ડિગ્રી અને 10 મિનિટ માટે પ્રીહિત કરો. અને 12- 20 મિનિટ માટે બેક કરો. (બિસ્કિટ ને રેડી થવા નો ટાઈમ ઓવેન ઉપર પણ જાય છે મારે 12 મિનિટ જેવું થયું છે). બિસ્કિટ ને ઓવેન માંથી નીકળ્યા બાદ બિલકુલ ઠંડા થવા દો.

    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણા કરાચી બિસ્કિટ.

    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર December 09, 2020 03:08
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 17, 2021 10:41
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિસ્કિટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  3. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  4. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  5. ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
  1. મરચાના ભજીયા(Chilli pakoda recipe in Gujarati)
  2. તુવેરદાણા કચોરી(Lilva kachori recipe in Gujarati)
  3. ગ્રીન પાલક જ્યુસ(Green palak juice recipe in Gujarati)
  4. લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14194899
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close