કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેરદાળની ખીચડી(tuverdal ni khichdi reciepie in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેરદાળની ખીચડી(tuverdal ni khichdi reciepie in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેરદાળની ખીચડી(tuverdal ni khichdi reciepie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#GA4
#week 13
આ ખીચડીમાથી પ્રોટીન, ફાઈબર બંને યોગ્ય માત્રામાં મળી રહે છે....

#GA4
#week 13
આ ખીચડીમાથી પ્રોટીન, ફાઈબર બંને યોગ્ય માત્રામાં મળી રહે છે....

વધુ વાંચો

તુવેરદાળની ખીચડી(tuverdal ni khichdi reciepie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#GA4
#week 13
આ ખીચડીમાથી પ્રોટીન, ફાઈબર બંને યોગ્ય માત્રામાં મળી રહે છે....

#GA4
#week 13
આ ખીચડીમાથી પ્રોટીન, ફાઈબર બંને યોગ્ય માત્રામાં મળી રહે છે....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • ૧/૨ વાટકીચોખા
  • ૧ વાટકીતુવેર દાળ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચપટીહળદર
  • વઘાર માટે
  • ૨ ચમચીઘી
  • જીરું
  • લીમડો
  • પાણીનું માપ તમે ચોખા ની જાત પ્રમાણે ઓછું વધુ કરી શકો છો.
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દાળ ચોખા ૨ પાણીથી વ્યવસ્થિત ધોઈ નાખો.

  2. 2

    કૂકરમાં ઘી નો વઘાર કરી જીરું અને લીમડો મૂકો.ત્યારબાદ વઘાર આવી જાય એટલે જે વાટકી નું માપ લીધું હોય એ ૩ વાટકી પાણી ઉમેરો.

  3. 3

    પાણીમાં ઉફાનો આવે એટલે ધોયેલા દાળ ચોખા ઉમેરી દો.૩ થી ૪ સીટી કરો.ઉપર ઘી કે દહી નાખી ગરમ ગરમ પીરસો......

  4. 4

    આ ખીચડી તમે ડુંગળી બટેટા નાખી મસાલા ખીચડી પણ બનાવી શકો છો,ખૂબ જ સરસ લાગે છે....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર December 09, 2020 10:31
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 09, 2020 10:44
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી તુવેર દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  3. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  4. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  5. લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
  1. મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
  2. રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
  3. મિક્સ શાક(Mix Shak Recipe in Gujarati)
  4. મુઠીયા (Muthiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14196755
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close