કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ(Khaman Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ(Khaman Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

# માઈ રેસિપી -46@
# વાટી દાલ ખમણ@

# માઈ રેસિપી -46@
# વાટી દાલ ખમણ@

વધુ વાંચો

ખમણ(Khaman Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @cook_25017120
Ahmedbad

# માઈ રેસિપી -46@
# વાટી દાલ ખમણ@

# માઈ રેસિપી -46@
# વાટી દાલ ખમણ@

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  • 200 ગ્રામચણાની દાલ
  • હાલ્ફ કપ દહીં
  • પિંચ હિંગ
  • હાલ્ફ ટી ચમચી હલદી
  • 3લીલા મરચા
  • પિંચ લીંબુ ના ફૂલ
  • પિંચ બેકિંગ સોડા ઓર ઈનો
  • વગાર માટે 2 ચમચી ઓઇલ
  • 1 સ્પૂનરાઈ
  • 1 સ્પૂનતલ
  • 10-12 નંગલીમડા ના પતા
  • 4-5 નંગલીલા મરચા
  • પાણી
  • મીઠુ સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાલ ધોઈ પલાડી ને રહખવી પછી 4 થી 5 કલાક પછી એને ધોઈ ને ફરી થી બધું પાણી કાઢી ને પછી મિક્સર મા હિંગ લીલા મરચા 3 હલદી નાહખી દર્દરુ ક્રશ કરવું

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એમાં લીંબુ ના ફૂલ દહીં પિંચ સોડા ઓર ઈનો નહખી હલાવી એક ડબા મા કાઢી ને 8 કલાક માટે ફરમેટિંગ માટે મૂકી દેવું

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    8 કલાક પછી ખોલી ને પછી હલાવી મીઠુ અને ઓઇલ ઉમેરી હલાવું પછી પ્લેટ મા ઓઇલ ગ્રીસ કરી પછી સ્ટીમર મા પાણી મૂકી પછી સ્ટીમ માટે 20 મિનિટ રહેવા દેવું પછી ઠંડુ થાય પછી કટ કરી વઘારવું

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વગરવા માટે પેહલા તેલ મૂકી રાઈ લીમડા પતા લીલા મરચા અને હિંગ નહાખી પછી ખમણ ઉમેરી હલાવી કોથમીર ઉમેરી સર્વ કરવું આહ મા તમે કોપરા નું છીણ ઉમેરી શકો છો મેં નથી ઉમેરી

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તમે ભી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે સેઅમ બહાર જેવા

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @cook_25017120
પર December 09, 2020 13:59
Ahmedbad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Dipti Dave
Dipti Dave @cook_26305419
December 09, 2020 16:08
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  3. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  4. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  5. ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
  1. મખના લાડુ(Makhana ladoo recipe in Gujarati)
  2. ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
  3. ડા્યફુટ ગાજર નો હલવો(Dryfruit Gajar no halwa Recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂઇટ મોકટેલ(Mix Fruit Mocktail Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14198107
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close