ડાલગોના કોફી(Dalgona Coffee)
# Dalgona Coffee☕️
@માઈ રેસિપી -47#
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કોફી ના પાવઉચ ને તોડી ને એમાં ખાંડ ઉમેરી 1 ચમચી પાણી ઓર મિલ્ક લેવું પછી બીટ કરવું બીટર થી
- 2
બીટ કરવું મિક્સર ને પછી ક્રીમી સ્ટ્રેક્ચર બને શુધી બીટ કરવું કોફી અને ખાંડ બીટ કરવું
- 3
પછી મિલ્ક ગરમ કરવું પછી કપ મા કોફી નું બેટર ઉમેરી પછી મિલ્ક હાલ્ફ કપ ઉમેરી પછી ફરી બેટર ઉમેરી પછી મિલ્ક ઉમેરી પછી ઉપર પાછુ બેટર ઉમેરી કોફી પાઉડર ઉમેરી સર્વ કરવું
- 4
લાસ્ટ સ્ટેઅપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14198631
















ટિપ્પણીઓ (4)