પ્રોટીન રીચ મખાના ભેળ(Makhana bhel recipe in Gujarati)

Urvee Sodha @cook_27647517
પ્રોટીન રીચ મખાના ભેળ(Makhana bhel recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મખાના ને એક પેનમાં કોરા જ શેકી લો.
- 2
આશરે ૩-૪ મીનીટ શેકાયા બાદ તેને બીજા એક વાસણ માં કાઢી લો. હવે એ જ પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા લીલાં મરચાં, લીલા લસણ ની ચટણી અને હળદર નાખો અને થોડું શેકો. હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને બરાબર હલાવો.
- 3
હવે તેમાં બધાં સુકા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 4
આ મખાના ને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેમાં બાફેલાં દેશી ચણા, કાબુલી ચણા અને ફણગાવેલા મગ ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં બધાં સુકા મસાલા અને બધી ચટણી ઓ મિક્સ કરો. હવે તેમાં બારીક સમારેલા ગાજર, ટામેટાં, લીલાં મરચાં, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરી બરાબર મિકસ કરો.
- 5
- 6
હવે તેની પર દાડમ, કોથમીર અને ઝીણી સેવ ભભરાવો.... તો તૈયાર છે પ્રોટીન થી ભરપૂર એવી સ્વાદિષ્ટ ભેળ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#GA4#Week26મખાના પૌષ્ટિકતા થી ભરપૂર હોય છે . મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું, આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એની ચટપટી ભેળ ખૂબ ટેસ્ટી લાગે છે ને વળી બનાવવા માં પણ સરળ છે. Neeti Patel -
વોલનટ મખાના ભેળ (Walnut Makhana Bhel Recipe In Gujarati)
#walnuttwists#cookpad_gu મખાના અને અખરોટનું સંયોજન આને આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. મખાના માં હાઇ પ્રોટીન અને ફાઈબર છે. જ્યારે અખરોટ મુખ્યત્વે પ્રોટીન અને બહુઅસંતૃપ્ત ચરબીથી બનેલા હોય છે. અખરોટ ની અંદર વિટામિન ઈ નો સૌથી ઉત્તમ સ્રોત છે. જેના લીધે આપણું દિમાગ એકદમ કારગર તથા સક્રિય બની રહે છે. અખરોટ ખાવાથી આંખો નું તેજ પણ વધી જાય છે અને ચહેરા પર પણ અનોખી રોનક આવે છે. આ ભેળ એકદમ હેલ્થી ને પૌષ્ટિક છે. જે વેટ લોસ મ પણ કારગર છે. Daxa Parmar -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
મખાના ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
#GA4#Week13#post1#makhanaમેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન થી ભરપુર ટેસ્ટી અને હેલ્થી મખાના ચાટ Bhavna Odedra -
ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આ રેસિપી મેં મારી મોટી બહેન પાસે થી શીખી છે. મારા ઘર માં બધાં ની આ પ્રિય વાનગી છે. આપડે રોજબરોજ જે ભેળ ખાતાં હોઈએ તેના કરતાં આ થોડું હેલ્થી અને કંઇક જુદું છે .. તમે ચોક્કસ થી બનાવી શકો છો. બનાવવામાં સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવી આ ગ્રીન ભેળ બનાવીએ. Urvee Sodha -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
ભેળ (Bhel recipe in gujarati)
#GA4#Week26ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય. Shraddha Patel -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
કોર્ન-પલ્સેશ હેલ્ધી ભેળ (corn-pulses bhel recipe in guj)
#માઇઇબુક#post27આ ભેળ ટેસ્ટી અને હેલધી છેકઠોળ, અને મકાઈ ખુબ જ હેલ્ધી પ્રોટીન વર્ધક કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)
#GA4#Week13#મખાના ફરાળી પેટસી Deepika chokshi -
મખાના પુડિંગ(Makhana pudding recipe in Gujarati)
#GA4#Week13આ પુડિંગ એકદમ સરળ છે અને ખુબ જ ટેસ્ટી છે. બાળકો ને પણ બહુ ભાવે છે. તમે પણ ઘરે બનાવો.. Uma Buch -
વઘારેલી ભેળ (Vaghareli bhel recipe in Gujarati)
મારા મમ્મી ના હાથ ની બનતી આ વાનગી ઘરમાં અમને બધાને ખુબ જ ભાવે છે. ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે.#મોમ Avnee Sanchania -
ચટપટી ભેળ(chatpati Bhel in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨આ રેસિપિ માં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો... KALPA -
-
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173253
ટિપ્પણીઓ (7)