એપલ મસાલા પૌઆ(Apple masala poha recipe in Gujarati)

#CookpadTurns4
#week1
#fruite
#Apple
આજે હું તમારા માટે લઈને આવી છું "એપલ મસાલા પૌઆ" જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ બધા ને જ ખૂબજ સ્વાદ માં ભાવે એવા બને છે તમે પણ આ રીતે બ્રેકફાસ્ટ માં "એપલ પૌઆ" બનાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું નો વધાર કરવો
- 2
તેમાં મીઠો લીમડો નાખીને લીલાં મરચાં તેમ જ સમારેલું ટામેટુ અને સ્ટોબેરી નાખીને મિક્સ કરો થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં એપલ અને મીઠું,હળદર, લાલ મરચું નાખો
- 3
ત્યાર બાદ પલાળેલા પૌઆને નાખીને હળવા હાથે હલાવો જેથી પૌઆ બરાબર મિક્સ થઈ જાય તે પછી ધીમી આંચ પર થોડી દેર કઢાઇનું ઢાંકણ બંધ કરી ને ગેસ ઉપર રહેવાં દો પછીકઢાઈ ને નીચે ઉતારી લો.
- 4
એપલ પૌંઆ"ને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી ને"એપલ મસાલા પૌંઆ" નો સ્વાદ માણી શકો છો.
- 5
તો તૈયાર છે "એપલ મસાલા પૌંઆ" ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)