કિવિ કેક (kiwi cake recipe in Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

#CookpadTurns4
Healthy n No Bake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 થી 7 કલાક
4 વ્યક્તિ
  1. 200 ગ્રામમેરી બિસ્કિટ
  2. 5 નંગકિવિ
  3. 2 નંગસંતરા
  4. 10-15 નંગચેરી
  5. 1 કપયોગર્ટ(દહીં)
  6. 20 ગ્રામજિલેટીન પાઉડર
  7. 100 મિલી પાણી
  8. 1 ચમચીલીંબુ રસ
  9. 70 ગ્રામખાંડ
  10. 2 નંગકેળા
  11. 100 ગ્રામઅમુલ બટર

રાંધવાની સૂચનાઓ

6 થી 7 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લો. બિસ્કિટ નો ચૂરો કરવો. હવે તે ચુરા માં બટર એડ કરી મિક્સ કરી લેવું.

  2. 2

    હવે એક કેક મોલ્ડ માં બટર પેપર લગાવી તેના પર આ બિસ્કિટ ના ચુરા ને નાખી ને દબાવી ને સરખુ પાથરી લેવું અને તેને ફ્રીઝ માં 1/2કલાક માટે રાખી દેવું.

  3. 3

    હવે 1/2કલાક થાય એટલે તેને બહાર કાઢી લેવું અને તેના પર કેળા ના નાનાં પીસ કરી ને ગોઠવવા.

  4. 4

    ત્યાર પછી કિવિ કટ કરી લેવા અને એક પાન લેવું તેમાં કિવિ એડ કરવા તેમાં ખાંડ એડ કરવી.

  5. 5

    થોડું ગ્રામ પાણી કરવું તેમાં જિલેટીન પાઉડર એડ કરવો

  6. 6

    ત્યાર પછી એક બાઉલ માં યોગર્ટ લેવું તેમાં આ કિવિ સોસ ને એડ કરવો. તેમાં જિલેટીન વારુ પાણી પણ એડ કરી ને મિક્સ કરી લેવું અને કેક મોલ્ડ માં એડ કરી ને 6 કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દેવું.

  7. 7

    તો તૈયાર છે કિવિ કેક 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes