ચોકલેટ ચિપ્સ(chocolate chips recipe in gujarati)

Vk Tanna @vk_1710
#GA4#week13
#chocolate chips
મારાં બાળકોની ફેવરિટ આઈટમ છે.
ચોકલેટ ચિપ્સ(chocolate chips recipe in gujarati)
#GA4#week13
#chocolate chips
મારાં બાળકોની ફેવરિટ આઈટમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડાર્ક કમ્પાઉન્ડ ને ચપ્પુ વડે નાના નાના ટુકડા કરી લેવા.
- 2
ત્યારબાદ ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેના પર સમારેલા કમ્પાઉન્ડનુ બાઉલ મૂકી ચોકલેટ માઈલ્ડ કરવી.
- 3
ચોકલેટ માઇલ્ડ થયા બાદ તેને થોડીવાર ઠરવા દેવું.ઠરે પછી એક પ્લાસ્ટિક ની જાડી બેગ માં ભરી કોન બનાવી લેવું.
- 4
પછી એક ટ્રે માં બટર પેપર મૂકી તેના પર નાના નાના ડોટ મૂકતા જવું.
- 5
તેને થોડી વાર સુકાવા દેવું.૧૦-૧૫ મિનિટ માં સુકાઈ જાય એટલે ઉખેડી લઈ એક સર્વિંગ બાઉલ માં બધી ચોકલેટ ચિપ્સ કાઢી લેવી.તો હવે તૈયાર છે સૌ ની મનપસંદ ચોકલેટ ચિપ્સ પછીજરૂરિયાત મુજબ ઉપયોગ માં લેવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14203867










ટિપ્પણીઓ (2)