કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week14

#GA4#Week14

વધુ વાંચો

કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week14

#GA4#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  • ૧.૭૫ કપ. ઘઊનો લોટ
  • ૧ કપખાંડ
  • 1/2 કપરીફાઈન તેલ
  • 1/2 કપ દહીં
  • 1/2 કપદુધ
  • ૩ ચમચીકાજુ ના ટુકડા
  • ૧ ચમચીબેેેકિંગ પાાાવડર
  • ૧ ચમચી બેકિંગ સોડા
  • ક્રીમ અને ફ્રેશ કોકોનટ છીણ શણગારવામા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આ કેઈક સંપૂર્ણ ઘઉના લોટમાંથી બનતી હોવાથી ખુબ પોષ્ટીક છે કોકોનટ અને કાજુ થી સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવા માટે ઉપર મુજબના બધા જ ઘટકો એકઠા કરો

    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઍક વાસણ માં લોટ ચાળવા ના હવાલાથી બધા જ સૂકા ઘટકો લોટ, બેંકીંગ પાઉડર. સોડા અને મીઠું વગેરે ૩-૪ વખત ચાળવા જેથી બધું બરાબર મિક્સ થઈ જાય અને વચ્ચે વચ્ચે હવાનાં અણૂઓ આવી જાય આથી કેઈક ખૂબજ મુલાયમ થાય અને સંપૂર્ણ ફૂલે.

    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણમાં તેલ દુધ દહીં અને ખાંડ તથા વેનીલા. એકટ્રેક લઈ મિક્સ કરો બધું બરાબર મિક્સ. થઈ જાય પછી તેમાં ઉપર તૈયાર ક્ટેલ લૉટ ઉમેરો તથા કાજુ ના ટૂકડા ઊમેરો અને પાટલી પડે તેવું ખીરુ બનાવો જરૂર પડેતો દુધ થોડુ વધુ ઉમેરી શકાય.

    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રીસ કરેલ કેઇક બનાવવાની ઓવનટ્રેમાં ઉપર બનાવેલ બેટર રેડો ત્યારબાદ ટ્રે ને 200 ડીગ્રી પ્રી હીટ કરેલ ઓવનમાં ૧૫થી ૨૦ મિનિટ પકાવો. તપાસી ને થોડો જરૂર મુજબ સમય વધુ ઓછો રાખી શકાય.

    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેઈક પાકી જાય એટલે ઓવન માંથી બહાર કાઢી પલટાવી ઠંડી થવા દો પછી એના પર ક્રીમ લગાવી ફ્રેસ ટોપરાના છીણથી સજાવી લેવી અને સર્વ કરવી

    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનટ  કેક (Coconut Cake Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર December 18, 2020 17:31

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 19, 2020 04:46
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  3. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  4. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  5. કેબેજ સ્કવેર (Cabbage Square Recipe in Gujarati)
  1. ઘઉં બ્લેકફોરેસ્ટ કેક (wheat Blackforest cake Recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
  3. મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
  4. મસાલા ગાજર(Masala Carrot Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209787
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close