મસાલા ગાજર(Masala Carrot Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજરની છાલ ઉતારી લાંબી ચીર સમારી લો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું, ધાણાજીરું, મરચું પાઉડર ઉમેરો.
- 3
ત્યારબાદ લસણ ને ખાંડી મરચું પાઉડર ઉમેરી ચટણી તૈયાર કરો.
- 4
ત્યાર બાદ લસણની ચટણી ગાજરમાં ઉમેરી 2 ચમચી તેલ નાખો.
- 5
હવે હાથેથી સારી રીતે હલાવી મિક્સ કરી લો. લસનિયા ગાજર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરટ કેબીજ પૅનકૅક્સ(CARROT CABBAGE pencake recipe in Gujarati)
#GA4#week14#carrot#cabbage Sweetu Gudhka -
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
ગાજર લસણ ઢોસા (Carrot garlic Dosa recipe in gujarati)
#GA4#week3#Carrot#Dosa ઢોસા બાળકો ના ફેવરિટ છે તે થી તેમાં હેલ્થની દૃષ્ટિએ ગાજર છીણેલું ઉપયોગ કરવામાં આવ્યો છે.અને લસણ નો ઉપયોગ કર્યો છે. Rashmi Adhvaryu -
-
-
-
ગાજર & લસણ ની ચટણી(Gajar and lasan chutney રેસિપિડ in Gujarati)
#GA4#week3CarrotPost 1 Neeru Thakkar -
-
-
ગાજર / કેરટ સૂપ (Gajar / Carrot soup recipe in gujarati)
ગાજર એક રૂટ વેજીટેબલ છે. ગાજર એમ તો ઘણા કલર ના આવે છે જેમકે, લાલ, નારંગી, કાળા, સફેદ, purple. આપણે ઈન્ડિયા માં શિયાળા માં બહુ સરસ લાલ ગાજર મળે છે જેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ખાસ તો ગાજર નો હલવો જે બધા નો બહુ જ પ્રિય હોય છે. ગાજર 1 બહુ જ હેલ્થી વેજીટેબલ છે. તેમાંથી આલ્ફા બીટા કેરોટિન, વિટામિન K, વિટામિન B6 સારા પ્રમાણ માં મળે છે.સૂપ તો બધા ને જ ખબર છે તેમ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બીમાર હોવ તો સજા થવા માં અને સજા હોવ તો સારી હેલ્થ જાળવી રાખવા માટે બેસ્ટ છે. પ્રવાહી હોવાથી hydrated રહેવા માં મદદ કરે છે. સૂપ tummy filling હોવાથી ડાયટ કરતા હોવ ત્યારે લેવાથી બહુ ફાયદો થાય છે.ઉપર ના બધાં જ પોઈન્ટ ધ્યાન માં રાખીને આજે મેં ગાજર નો સૂપ બનાવ્યો છે જે બહુ જ જલ્દી અને બહુ જ ઓછા ingredients થી બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #soup #carrotsoup #gajarsoup #કેરટ #ગાજર #ગાજરનોસૂપ #કેરટસૂપ Nidhi Desai -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura -
-
-
-
-
ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)
#GA4#Week3#carrot Jignasa Avnish Vora -
-
-
-
-
-
-
-
-
મસાલા ગાજર(masala gajar recipe in gujarati)
#સાઈડ મનપસંદ કાઠીયાવાડી ડિશમાં સાઇડમાં થોડુંક ચટપટું હોય તો ડિશ ની લિજ્જત માણવા જેવી હોય એટલે જ આજ મેં થોડાં સ્પાઈસી લસણીયા ગાજર બનાવીયા છે તમે પણ જરૂર થી બનાવજો ગાજરનો સંભારો તો રોજ બધા ખાતા હોય પણ આ લસણીયા ગાજર ચોક્કસ થી બનાવજો બધાં ને પસંદ આવશે Bhavisha Manvar -
-
ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
#GA4#Week3#carrot Arpita Kushal Thakkar -
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255519
ટિપ્પણીઓ