ખાટી મીઠી લાલ મરચાની ચટણી(Khati-mithi red chilli chatney recipe in Gujarati)

Krishna Vaghela @Krishnavaghela
ખાટી મીઠી લાલ મરચાની ચટણી(Khati-mithi red chilli chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મરચાના બી કાઠી તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું પછી તેમાં ખાંડ એડ કરી પાછો ક્રસ કરવો
- 2
પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગનો વઘાર કરી શું પછી તેમાં લાલ મરચાની પેસ્ટ અને મીઠું એડ કરી ધીમા તાપે દસ મિનિટ હલાવી શું ચટણી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી હલાવો.
- 3
પછી તેમાં લીંબુનો રસ નાખી 1/2મિનિટ હલાવો આમ આપણી ખાટી મીઠી લાલ મરચાની ચટણી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214205









ટિપ્પણીઓ (14)