કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#MW3

#MW3

વધુ વાંચો

મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#MW3

#MW3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
5 લોકો
  • 250 ગ્રામમેંદો
  • 50 ગ્રામરવો
  • ૩ ચમચીઘી
  • 1 ચમચીઅજમો
  • મીઠું જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • 500 ગ્રામબટાકા
  • 2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2લીલા મરચા
  • 2ડુંગળી
  • કોથમીર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીજીરૂ વઘાર માટે
  • 1/2 ચમચીજીરૂ દળેલું
  • ૧લીંબુનો રસ
  • 1 નાની ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં આપણે મેંદાનો લોટ લઈશું પછી તેમાં મીઠું ઘી અને અજમો એડ કરી બરાબર મિક્સ કરી શું અને થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું પછી તે લોટને દસ મિનિટ કપડાં ઢાંકી રાખી દઈશું

    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી આપણે કુકરમાં બટેટા બાફી લઈશું બટેટા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી લઇશું ત્યાર પછી એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું ડુંગળી મરચા નો વઘાર કરીશું વઘાર થઈ ગયા બાદ તેમાં બટેટાનો છૂંદો એડ કરીશું પછી આપણે તેમાં મીઠું લાલ મરચું પાઉડર હળદર જીરું અને ગરમ મસાલો નાખી ૨ મિનીટ લાવીશું આ બધા મિશ્રણમાં ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી 1/2મિનિટ હલાવો આમસમોસા નો મસાલો તૈયાર છે

    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી આપણે લોટના નાના લૂઆ વાળી મિડીયમ સાઈઝ રોટલી વણી લઇ શું પછી તેના નાની-નાની પટ્ટી વાળી સમોસા નો સેપ આપી તેમાં બટાકાનું પૂરણ ભરી શું એ પછી એક કડાઈમાં તેલ ગરમ કરી સમોસા ને તળી લઈશું સમોસા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા આમાં પણ ગરમાગરમ સમોસા તૈયાર છે તેને તમે ખજૂર આમલીની ચટણી તીખી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો

    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલેદાર સમોસા(Samosa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર December 12, 2020 09:52
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
January 05, 2021 18:38
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
  1. લીલવા મારબલ(Lilva marble recipe in Gujarati)
  2. સમોસા છોલે(Samosa Chole Recipe in Gujarati )
  3. મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
  4. મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215291
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close