લીલવા મારબલ(Lilva marble recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 વાટકીતુવેર ના લીલવા
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીકોથમીર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીતેલ વઘાર માટે
  7. 1/2લીંબુનો રસ
  8. 1 ચમચીખાંડ
  9. લોટ બાંધવા
  10. 1 વાટકીમેંદો
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 1 ચમચીતેલ મોણ માટે
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલવા ને વાટી લો,પછી કડાઈ માં તેલ મૂકી ને વાટેલા લીલવા વઘારી ને સેકી લો 5 મિનિટ સુધી તેમાં બધા મસાલા કરી લો.અને માવો તૈયાર કરી લો.

  2. 2

    હવે મેંદો માં મિઠુ અને મોણ નાખી લોટ બાંધી લો.તેમાં થી લુવો લઇ પૂરી વણી ને તેમાં માવા નું પુરણ ભરી ને ચોરસ આકાર માં વાળી લો.

  3. 3

    હોવી ગરમ તેલ માં બદામી રંગ ના તળી લો.ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes