ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડ્રાયફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લો અને ઠરે પછી તેના પીસ કરી લો
- 2
ચોકલેટને ડબલ બોઈલર માં ઓગાળી લો હવે તેમાં થોડા ડ્રાય ફ્રુટ નાખી દો
- 3
હવે મોલ્ડ માં લઇ ડ્રાયફ્રુટ નાખી પછી તેમાં આ મિશ્રણ નાખી ઉપરથી ડ્રાયફ્રુટ નાખી આ પ્લેટ ને ફ્રીઝ માં સેટ કરવી દસ મિનિટ પછી કાઢી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવી તો તૈયાર છે ડ્રાયફ્રુટ ચોકલેટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221141













ટિપ્પણીઓ (2)