સમોસા(Samosa recipe in Gujarati)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279

#MW3
સમોસા

સમોસા(Samosa recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MW3
સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 8-10બટેટા
  2. 1/2 વાટકીલીલા વટાણા
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1/4 વાટકીકોથમીર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર પાઉડર
  7. 1 ચમચીધાણાજીરુ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીઆમચૂર
  10. 1 ચમચીખાંડ પાઉડર
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. 2 વાટકીમેંદો
  13. 1/2ઘી તેલ મિક્સ મૂણ સારુ
  14. મીઠુ સ્વાદ પ્રમાણે
  15. ચપટીઅજમો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ મેંદા માંથી લોટ બાંધી લ્યો.. લોટ માં અજમો નાખી લોટ બાંધવો..

  2. 2

    ત્યારબાદ બાફેલા બટેટા માં બધો મસાલો નાખી.. માવો બનાવો.

  3. 3

    ત્યારબાદ મેંદા માંથી પૂરી બનાવી વચ્ચે થી કાપી સમોસા વાળો

  4. 4

    હવે સમોસા તૈયાર છે અને ધીમે તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તળવા માં ખુબજ ધીરજ રાખવી

  5. 5

    હવે તેને સોસ ગ્રીન ચટણી વેફર સાથે પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
પર

Similar Recipes