તુવેર ખિચડી(Tuver Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને બધી દાળ ને ધોઈ ને પલાળી રાખો. હવે પાલક, રીંગણ, બતેકું સુધારી ને તુવેર ફોલી તૈયાર કરી લો.
- 2
હવે એક કૂકર માં ઘી તેલ મિક્સ લઈ તેમાં તજ લવિંગ મરી રાઈ જીરૂ અને હિંગ નો વઘાર કરો પછી તેમાં લીલું લસણ અને મીઠું સ્વાદાનુસાર ઉમેરી બરાબર મિકસ કરી લો. તેમાં સાકભાજી ઉમેરી સાંતળો.
- 3
હવે તેમાં પલાળેલા ચોખા અને દાળ ઉમેરી હળદર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. પછી તેમાં પાણી ત્રણ ગણું ઉમેરી કૂકર બંધ કરી ૨/૩ સિટી કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ગરમ ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221508








ટિપ્પણીઓ