કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#MW3

લસણની ચટણી એ એક એવી ચટણી છે, જે દરેક લોકો ને ભાવે છે. તમે ગમે તે  વસ્તુ બનાવી હોય જેમકે ભજીયા ગોટા પરાઠા કે થેપલા, ભાખરી રોટલા સાથે પણ કાઠિયાવાડી લસણની ચટણી ખાવા ની મજા આવે છે.

#MW3

લસણની ચટણી એ એક એવી ચટણી છે, જે દરેક લોકો ને ભાવે છે. તમે ગમે તે  વસ્તુ બનાવી હોય જેમકે ભજીયા ગોટા પરાઠા કે થેપલા, ભાખરી રોટલા સાથે પણ કાઠિયાવાડી લસણની ચટણી ખાવા ની મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5 થી 10 વ્યક્તિ માટે
  • સામગ્રી :
  • 8-10લસણની કળી
  • 50 ગ્રામચીલી ફેલ્ક્સ અથવા સૂકા લાલ મરચાં
  • 4-5 ચમચીલાલ મરચું પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદપ્રમાણે
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીતલ
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીજીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક મિક્ષરમાં લસણ, સૂકા મરચા લાલ મરચું પાઉડર, પાણી, જીરું વરિયાળી મીઠું અને તલ બરાબર મિક્સ કરી ને પેસ્ટ બનાવી લો.

    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી એક કઢાઈ માં તેલ લઈ ગરમ કરવા મૂકો. સહેજ તેલ ગરમ થાય એટલે તેમાં તલ અને હીંગ નાખી બનાલેવી પેસ્ટ નાખી ને મધ્યમ આંચ પર થોડીવાર સુધી રહેવાં દો જ્યાં શુધી તેમાં નાખેલું પાણી બળે નહીં ત્યાં સુધી ગેસ ઉપર ધીમી આંચે ઉપર તેલ છૂટ્ટું પડતું દેખાય એટલે ગૅસ બંધ કરી દો.

    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે ચટ્ટાકેદાર અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી  લસણની ચટણી ને તમે ભજીયા,ભાખરી, પરોઠા અને રોટલા સાથે લઈ શકો છો. ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠિયાવાડી લસણની ચટણી (kathiyawadi garlic chatney recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર December 13, 2020 13:45

ટિપ્પણીઓ (2)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
December 14, 2020 01:41
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  5. ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
  1. લીલી ચટણી(Green Chutney recipe in Gujarati)
  2. સિંધી સ્ટાઈલ મખાનાનું શાક(Sindhi style makhana sabji recipe in Gujarati)
  3. ભરેલા મરચાનો સંભારો(Bharela marcha no sambharo recipe in Gujarati)
  4. મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223411
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close