મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)

#MW3
શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે.
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3
શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને ધોઇ ને સમારી લો. થોડી નીતરી જાય એટલે એક મિક્સિંગ બાઉલ માં બેસન લઇ તેમાં બધાં સુકા મસાલા ઉમેરો જેમ કે હિંગ,હળદર સ્વાદાનુસાર મીઠું, મરી અને બારીક સમારેલા મરચાં...
- 2
હવે તેમાં ભાજી ઉમેરી બરાબર મિકસ કરી દો. થોડું થોડું પાણી ઉમેરતાં રહેવું.. મિશ્રણ બહુ ઢીલું નાં થવું જોઈએ... હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 3
હવે ભાજી વાળા મિશ્રણ માં ચપટી ખાવા નો સોડા નાખી તેની ઉપર લીંબુ નો રસ નાખો અને કડાઈ માં થી ૧-૨ ચમચી જેટલું ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરો... હવે ગરમ તેલ માં નાના નાના મેથી નાં ગોટા તળો...
- 4
તળાઈ ગયા બાદ તેને ગરમ જ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો... મેં અહીં લીલી કોથમીર- મરચાં ની ચટણી, આંબલી ની ચટણી, લાલ મરચાં ની ચટણી અને દહીં ચટણી સાથે સર્વ કરેલ છે...તો તમે પણ મેથી નાં ગોટા બનાવી મોજ માણો.... આભાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
ગોટા(gota recipe in Gujarati)
મેં આજે વરસાદ માં ખાવાની મજા પડે એવા તાંદળજાની ભાજી નાં ગરમ ગોટા બનાવ્યા છે. Kapila Prajapati -
-
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી માં મેથીના ગોટા ...... તો ચાલો ગોટા ની મજા માણીયે.... Rinku Rathod -
-
મેથી નાં ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#Methigotaમેથી નાં ગોટા(રુ જેવા પોચા અને જારી વાડા) Sneha kitchen -
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
-
-
ભજિયા પ્લેટર(Bhajiya platter recipe in Gujarati)
#MW3#ભજિયાભજિયા નૂ નામ સાંભળતજ મોમા પાણી આવી જાય,શિયાળો ચાલુ થાય એટલે મેથી ની ભાજીના ગોટા ઘર ઘર મા બનવા માંડે છે આજે મે પણ બનાવ્યા છે મેથી ના ગોટા ને સાથે બટેટા,કાંદા ને હા મરચા ના પણ.... Kiran Patelia -
પાલક ના ગોટા(Palak Gota Recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક ગોટા# cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ