ભજીયા(Bhajiya Recipe in Gujarati)
Saloni Chauhan @Salonipro11
#MW3
એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3
એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સિકમ ને ધોઈને લાંબા સમારી લેવા.પછી તેમાં અડધુ લીંબુ નીચોવી લેવું અને મિક્સ કરી લેવું.
- 2
ચણાના લોટ માં મીઠું, મરચું.હળદર અને ચાટ મસાલો નાખવો પછી પાણી નાખતા જય ઘટ્ટ ખીરું બનાવવું.
- 3
કડાઈમાં તેલ ગરમ મૂકવું પછી ખીરા માં કેપ્સિકમ નાખી રગદોળી એક એક તેલમાં મુકવા અને મધ્યમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.
- 4
લો તૈયાર છે ગરમાગરમ કેપ્સિકમ ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224947








ટિપ્પણીઓ