મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

#GA4#week13

મસાલા મખાના(Masala Makhana Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 50 ગ્રામમખાના
  2. 1/2ટે. ચમચી ઘી
  3. 1 ટી.સ્પૂનસેકેલ જીરૂપાવડર
  4. 1 ટી.સ્પૂનલાલ મરચાંનો પાઉડર
  5. 1/2 સ્પૂનસંચળ
  6. 1 ટી.સ્પૂનઆમચૂર પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી લ્યો. અને તેમાં મખાના નાખી ૩થી ૪ મિનિટ સુધી શેકો.

  2. 2

    મખાના સરસ સેકાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી દો.

  3. 3

    મસાલા નાખ્યા પછી સાવ ધીમા તાપે એકથી બે મિનિટ સુધી મિક્સ કરી લો.તૈયાર છે મસાલેદાર મખાના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

Similar Recipes