આથેલા મરચાં(Pickle Chilli Recipe in Gujarati)

Varsha Shah
Varsha Shah @cook_27671731
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨૫૦ ગ્રામ વઢવાણી મરચાં
  2. ૨.૫ ટેસ્પૂન મીઠું
  3. ૨.૫ ટેસ્પૂન તેલ
  4. ટેસ્પૂન રાઈના કુરીયા
  5. ટેસ્પૂન લીંબુનો રસ
  6. ચપટીહીંગ
  7. ૧/૨ ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મરચાંને ધોઈને કોરા કરી પછી તેના બે કટકા કરી તેમાથી બધા બીયા કાઢી લેવા.

  2. 2

    હવે મીઠું શેકીને, હળદર,રાઇના કુરીયા,હીંગ,લીંબુનો રસ,તેલ આ બધો મસાલો નાખીને બરાબર મીક્સ કરી લેવું

  3. 3

    એક દિવસ અથાવવા દેવુ પછી ઉપયોગ માં લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Shah
Varsha Shah @cook_27671731
પર

ટિપ્પણીઓ

Similar Recipes