ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું અને પાણી ઉમેરી નરમ બેટર તૈયાર કરી લો.
- 2
ચમચી ની મદદ થી આ બેટર માથી બેટર લઇ ગરમ તેલમાં તળી લો. ઠંડું પડવા દો.
- 3
ઠરે એટલે મીકસી જાર મા તળેલ ભજી, દહીં, ખાંડ, મીઠું, લાલ મરચું પાઉડર, લસણ ઉમેરી સરસ પીસી લો. જરૂર મુજબ પાણી ઉમેરી દો.
- 4
આ ચટણી ભજીયા સાથે પીરસો... ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225086










ટિપ્પણીઓ