વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati

#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી ઘી લો, 1 ચમચી જીરુ ઉમેરો, 3 ટામેટાં ને મોટા ટુકડા કાપીને ઉમેરો 5 કળી લસણ ઉમેરો, 3-4 કાજુ, 1 તમાલપત્ર, 2 ઇલાયચી, 2 લવિંગ, 1 મોટો ટુકડો આદું, લીલા મરચાં ને ઉમેરો, મીઠું ઉમેરો. 5-6 ચમચી પાણી ઉમેરો બરાબર હલાવીને ઢાંકી ને 5-6 મીનિટ ઢાંકણ ઢાંકી ને થવા દો, પછી ઠંડુ થવા દો, તમાલપત્ર કાઢીને મિક્સરમાં સ્મૂઢ પેસ્ટ બનાવી લો, કાજુ ને પણ બોળીને એણી પણ પેસ્ટ બનાવી લો
- 2
બીજા વાસણમાં પાણી લો, હળદર અને મીઠું નાખીને, ફ્લાવર, ફણસી, ગાજર, વટાણા બાફી લો, એક પેનમાં 1 ચમચી ઘી ઉમેરવું એક ચમચી જીરુ નાખી ને પનીર ના ટુકડા થોડા સાતળી લો
- 3
એક પેનમાં 3 ચમચી ઘી ઉમેરો, 2 ચમચી જીરુ, તજ, તમાલપત્ર, ઇલાયચી,લવિંગ ઉમેરો, હીંગ ઉમેરો, પછી કાંદા ને સાતળો લસણ ને ઝીણુ કાપીને ઉમેરો, આદું ને છીણી લો, પછી કોબીજ, ટામેટાં ને ઉમેરો સાથે લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કીચન કિંગ મસાલો, ધાણાજીરું ઉમેરો બરાબર મિક્સ કરો પછી ઘી છુંટુ પડે પછી ટામેટાંની પ્યુરી ઉમેરો બરાબર મિક્સ કરો ખાંડ ઉમેરો ઢાંકણ ઢાંકી ને થવા દો,
- 4
પછી વેજ પાણી કાઢીને ઉમેરો, કાજુ પેસ્ટ ઉમેરો, જરૂર પૂરતું મીઠું ઉમેરો, કોથમીર ઉમેરો, પનીર ઉમેરો, દૂધનો પાઉડર ઉમેરો બરાબર હલાવી ને મિક્સ કરો,પછી મલાઈ અથવા ક્રીમ ઉમેરવું, કસૂરી મેથી ઉમેરો, પછી ઢાંકણ ઢાંકી ને 5-6 મિનિટ થવા દો. તૈયાર વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી,કોથમીર ભભરાવી દો, ગરમા ગરમ રોટલી, પરાઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
#GA4#week18#French beans#cookpadindiaતમને આ વેજ દિવાની હાંડી ઘણા ઉત્તર ભારતીય રેસ્ટોરાંના મેનુમાં મળશે. અહીં મેં ઘરે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલની વેજ હાંડી બનાવવાનો પ્રયાસ કર્યો છે મિશ્ર શાકભાજી માટે, મેં ફણસી ,વટાણા, બેબી કોર્ન ,બ્રોકલી, ફ્લાવર અને કેપ્સિકમ, ઉપયોગ કર્યો છે. તમને જે ગમે છે અને જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરી સકો...અને મે પનીર તથા કાજુ નો પણ ઉપયોગ કર્યો છે ..એક હેલ્થી ડિશ ગણી શકાય ..ઘણા શાકભાજી નો ઉપયોગ કર્યો હોવાથી... Twinkal Kalpesh Kabrawala -
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કૈબેજ કરી Cabbage curry Recipe in Gujarati
#GA4#Week14#Cabbage#Post1કોબીજ એ એવુ શાકભાજી છે એ ઘણીબધી રીતે ખાય શકાય છે, સલાડ, શાક, રાઈસમા, નૂડલ્સ મા ઉપયોગ થાય છે, આજે એણે બીજા શાકભાજી સાથે કરી બનાવી છે જે ખૂબ હેલ્ધી વાનગી છે સાથે પૌષ્ટિક અને ટેસ્ટી છે, જે રાઈસ, રોટલી,પરાઠા સાથે ખાઇ શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
#સાઉથહૈદરાબાદ એ તેલાંગા રાજ્ય ની રાજધાની ગણાય છે અને ત્યાં ની બિરયાની આખા ભારત માં વખણાય છે.. એમાં પણ કોલસા નો દમ આપી ને હાંડી ને કણક વડે સિલ કરી જે ધુંગાર ની ફ્લેવર્સ આવે છે તે તો બહુ જ ટેસ્ટી લાગે છે 😋😋 Neeti Patel -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
#AM3આ સબ્જી માં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. પંજાબી ગ્રેવી માં 1/2 કુક કરેલા વેજીટેબલ એડ કરવામાં આવ્યા છે. ટામેટાની પ્યુરી અને કાજુ ની પેસ્ટ પણ ગ્રેવી માં એડ કરવામાં આવી છે. મેઈન કોર્સ માટે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. આ સબ્જી નો ટેસ્ટ રિચ અને સ્પાઇસી લાગે છે. Parul Patel -
વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે Dipal Parmar -
પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
#AM3 Kajal Ankur Dholakia -
પનીર હાંડી(paneer handi recipe in Gujarati)
#WK4 હાંડી માં ગ્રેવી ને એકદમ સરસ રીતે પકવવામાં આવે તેથી તેને પનીર હાંડી કહેવામાં આવે છે.પનીર નાં બધાં પ્રકાર નાં શાક બધાં પસંદ કરતાં હોય છે પણ પનીર હાંડી ખૂબજ સ્વાદિષ્ટ સબ્જી છે. દરેક પાર્ટી ની શાન છે અને બનાવવું એકદમ આસાન છે. Bina Mithani -
વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)
આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4 Megha Thaker -
-
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)
#નોર્થનોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી Alka Parmar -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોનૅ પનીર કબાબ કરી Corn Paneer Kabab Curry Recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ1 પનીર અને કોનૅ ના કબાબ બનાવી બ્રાઉન કાંદા, કાજુ ની ગ્રેવી દહીં અને મસાલા મિશ્રણ ઉમેરી કરી સાથે કબાબ બેસ્ટ કરી તૈયાર થઈ છે . Nidhi Desai -
મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)
#GA4#week18 #french beans આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું. Nidhi Desai -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)