સ્વીટ મખાના(Sweet Makhana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ધીમા તાપે મખાના ને શેકી લો જ્યાં સુધી કડક ન થાય ત્યાં સુધી શેકવા મખાના શેકાઈ ગયા બાદ તેને પાછા બાઉલમાં કાઢીને ઠરવા દો
- 2
હવે ગેસ પર એક બાઉલમાં માપ પ્રમાણે ગોળ ઉમેરી તેને હલાવતા રહો ગોળ એકદમ પાકીજાય એટલે ગેસ બંધ કરી ત્યારબાદ તેમાં મખાના તલ નાખીને મિક્સ કરો
- 3
બધી વસ્તુ મિક્સ કર્યા બાદ ફટાફટ તેને હલાવી લો જેથી મખાના ગોળ અને તલ બધું એકબીજા સાથે મિક્ષ થઇ જશે બસ તો તૈયાર છે કેરેમલા ઈઝ મખાના
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225403









ટિપ્પણીઓ