ચટણી(Chutney recipe in Gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara

ચટણી(Chutney recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
  1. 200 ગ્રામલીલું લસણ
  2. 100 ગ્રામલીલા ધાણા
  3. 5-6 નંગલીલા મરચાં
  4. મીઠું સ્વાદ
  5. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લીલું લસણ, ધાણા ને ઝીણાં સમારી લો. અને બરાબર ધોઈ લો.

  2. 2

    ત્યાર બાદ મીકસર જાર માં સમારેલા લીલાં ધાણા, લીલું લસણ, મરચાં ઊમેરો. અને મીકસર માં અધકચરા પીસી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ ઊમેરી ફરી મીકસર માં પીસી લો.

  4. 4

    ત્યાર બાદ આ સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો. આ ચટણી ને ભાખરી, થેપલા, સાદા પરોઠા સાથે ખાવા ની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

Similar Recipes